શોધખોળ કરો

IPL 2018 : બુમરાહની એક જ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી બ્રાવોએ બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત

1/6
166 રનના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નઇએ 118 રન પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. આ વખતે મુંબઈની ટીમ સરળતાથી મેચ જીતી જશે તેમ લાગતું હતું. પરંતુ બ્રાવોએ વિસ્ફોટક બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિયન પાસેથી જીત છીનવી લીધી.

2/6
મેચમાં બુમરાહની એક જ ઓવરમાં બ્રાવાએ ત્રણ સિક્સ ફટકારીને એક રેકોર્ડ તેના નામે કરી લીધો. બુમરાહની ટી-20 કરિયરમાં એક જ ઓવરમાં ત્રણ છગ્ગા મારનારો બ્રાવો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો.

3/6
મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગણના વર્લ્ડના શ્રેષ્ઠ ડેથ ઓવરના નિષ્ણાત બોલર તરીકે થાય છે. બુમરાહે ન માત્ર મુંબઈ ઈન્ડિયન્સ પરંતુ ભારતીય ટીમને પણ અનેક વખત મુશ્કેલ પરિસ્થિતિમાં જીત અપાવી છે.

4/6
ચેન્નઈ સામે આઈપીએલ-11ની પ્રથમ મેચમાં જોકે બુમરાહ તેની પ્રતિષ્ઠા પ્રમાણેનો દેખાવ કરી શક્યો નહોતો. ચેન્નઇએ ટોસ જીતી મુંબઇને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. મુંબઈ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 165 રન બનાવી શક્યું હતું.

5/6
ચેન્નઈ સામે આઈપીએલ-11ની પ્રથમ મેચમાં બુમરાહ શ્રેષ્ઠ ડેથ ઓવરના નિષ્ણાત બોલર તરીકેની પ્રતિષ્ઠા પ્રમાણેનો દેખાવ કરી શક્યો નહોતો.

6/6
મેચ બાદ ઇન્ટરવ્યૂ આપતો બ્રાવો.
મેચ બાદ ઇન્ટરવ્યૂ આપતો બ્રાવો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget