શોધખોળ કરો

IPL 2018: રોમાંચક મેચમાં પંજાબે CSKને 4 રને હરાવ્યું, ધોનીના તોફાની 79* ટીમને જીતાડી શક્યા નહીં

1/4
 ઉલ્લેખનીય છે કે, અશ્વિનને સ્ટાર ક્રિકેટર બનાવવામાં મહેન્દ્રસિંહ ધોનીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અને બંને આઈપીએલમાં પણ અગાઉની તમામ સીઝનમાં સાથે રમતા આવ્યા છે. ત્યારે આ સીઝનમાં પંજાબના કેપ્ટન રહેલા અશ્વિને પોતાના ગુરુ ગણાતા એવા ધોનીને માત આપી હતી. ધોની છેલ્લા બોલે સિક્સ ફટકારીને પણ ટીમને જીત ન અપાવી શક્યો.

2/4
મોહાલીઃ કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સે રવિવારે રમવામાં આવેલ રોમાંચક મેચમાં 4 રને હાર આપી હતી. ટોસ હારીને પણ પ્રથમ બેટિંગ કરતાં કિંગ્સ ઇલેવન પેજાબની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 197 રન બનાવીને ચેન્નઈને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્ની ટીમ 20 ઓવરમાં 193 રન જ બનાવી શકી હતી અને પંજાબે આ મેચ 4 રને જીતી લીધી હતી. ચેન્નઈ તરફથી કેપ્ટન ધોનીએ 44 બોલમાં 79 રન બનાવ્યા છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

3/4
 ટોસ જીતને ચેન્નાઇ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે કિંગ્સ ઇલેવન પંજાબને પહેલા બેટિંગ કરવાનો મોકો મળી ગયો છે. પહેલી ઇનિંગમાં કિંગ્સ ઇલેવન પંજાબે સાત વિકેટના નુકસાન સાથે 197 રન બનાવ્યા, આમ ચૈન્નાઇને 198 રનનો પહાડી ટાર્ગેટ મળ્યો છે.

4/4
બે વર્ષના પ્રતિબંધ પછી ઇન્ડિયન પ્રિમિયમ લીગમાં ઘરવાપસી કરેલી ચેન્નાઇની ટીમે પહેલી મેચમાં ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને અને બીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને હરાવ્યા હતા. બીજી મેચમાં ચેન્નાઇએ કોલકત્તા સામે 203 રનનું લક્ષ્ય છેલ્લા બોલમાં સિક્સ લગાવીને સર કરી લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

Embed widget