શોધખોળ કરો
Advertisement
IPL 2019: CSKએ રાજસ્થાનને જીતવા આપ્યો 176 રનનો લક્ષ્યાંક, ધોનીના 75 રન
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 12મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે પ્રથમ બેટિંગ કરતા ચેન્નઇ સુપર કિંગ્સે (CSK) 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. સીએસકેની શરૂઆત નબળી રહી હતી અને 27 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ધોની અને રૈનાએ બાજી સંભાળી હતી. રૈનાએ 32 બોલમાં 36 રન, ધોનીએ 46 બોલમાં 75 રન, બ્રાવોએ 16 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું.
A look at the Playing XI for #CSKvRR pic.twitter.com/vBmVWnWDzm
— IndianPremierLeague (@IPL) March 31, 2019
IPL 2019: RCB 113 રનમાં ખખડ્યું, SRHનો 118 રનથી શાનદાર વિજય IPL 2019: સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યું IPL 2019 SRH vs RCB : પ્રયાસ બર્મને ડેબ્યૂની સાથે જ બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો IPLનો સૌથી યુવા ખેલાડીThe @rajasthanroyals Skipper @ajinkyarahane88 wins the toss and elects to bowl first against the @ChennaiIPL #CSKvRR #VIVOIPL pic.twitter.com/4450Q8vEBM
— IndianPremierLeague (@IPL) March 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement