શોધખોળ કરો
Advertisement
IPL 2019: પંજાબે દિલ્હીને જીતવા આપ્યો 164 રનનો લક્ષ્યાંક, ગેઇલના રન
ક્રિસ ગેઇલે 37 બોલમાં 69 રન બનાવ્યા, સંદીપ લમિછાને 3 વિકેટ ઝડપી
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 37મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને કિંગ્સ ઇલેવન પંજાબને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. ક્રિસ ગેઇલે 37 બોલમાં 69 રન બનાવ્યા હતા. સંદીપ લમિછાને 3 વિકેટ ઝડપી હતી. રબાડા અને અક્ષરને 2-2 સફળતા મળી હતી.
બંને ટીમો આ પ્રમાણે છે.Innings Break!
— IndianPremierLeague (@IPL) April 20, 2019
The @lionsdenkxip post a total of 163/7 after 20 overs. Will the @DelhiCapitals chase this down? https://t.co/iSj3OeptwE #DCvKXIP pic.twitter.com/4nIzYVWldN
રાજસ્થાને મુંબઈને 5 વિકેટથી હરાવ્યું, સ્મિથના અણનમ 59 રન RRvMI: જોફ્રા આર્ચરે હાથમાં આવેલા એક-બે નહીં ત્રણ કેચ છોડ્યા, જુઓ વીડિયો IPL 2019: રાજસ્થાન રોયલ્સે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની કરી હકાલપટ્ટી, જાણો કોને બનાવ્યો નવો કેપ્ટનA look at the Playing XI for #DCvKXIP pic.twitter.com/vLnG6HfVk0
— IndianPremierLeague (@IPL) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement