શોધખોળ કરો
Advertisement
IPL 2019: રાજસ્થાને કોલકાતાને જીતવા આપ્યો 140 રનનો લક્ષ્યાંક, સ્મિથના અણનમ રન
આઈપીએલ 2019ની 21મી મેચમાં દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સ અને અજિંક્ય રહાણેની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
જયપુરઃ ઘર આંગણે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન 139 પર રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે 59 બોલમાં અણનમ 73 તથા જોસ બટલરે 37 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી હેરી ગુરનેએ 2 તથા પી. ક્રિષ્નાએ 1 વિકેટ લીધી હતી.
IPL 2019: લીલી જર્સીમાં મેદાનમાં ઉતરી RCBની ટીમ, જાણો કારણSteve Smith remains unbeaten on 73 as the @rajasthanroyals end up with 139/3 after 20 overs.
Is this enough to defend against the @KKRiders?#RRvKKR #VIVOIPL pic.twitter.com/C2CgqUxqO3 — IndianPremierLeague (@IPL) April 7, 2019
IPL 2019: RCBની હારની ‘સિક્સર, દિલ્હીનો 4 વિકેટથી વિજય, શ્રેયસના 67 રન.@DineshKarthik wins the toss and will come out to field with his @KKRiders teammates at Jaipur.#RRvKKR pic.twitter.com/Vm10o5Qumd
— IndianPremierLeague (@IPL) April 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement