શોધખોળ કરો

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા. શિખર ધવને શાનદાર ઈનિંગ રમતા 52 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર 42 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ તરફથી કૃણાલ પંડ્યાએ 2 અને ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ ઝડપી હતી. શ્રેયસ ઐયરે શિખર ધવન સાથે મળીને સારી ભાગીદારી નોંધાવી હતી.  33 બોલમાં 42 રન બનાવીને તે મોટા શોટ્સના પ્રયાસમાં કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. માર્કસ સ્ટોઇનિસ ઝડપી બીજો રન મેળવવા જતા રન આઉટ થયો હતો. તેણે આઠ બોલમાં 13 રન જોડ્યા હતા. ઓપનર શિખર ધવન અને એલેક્સ કેરી અણનમ રહ્યા હતા.

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget