શોધખોળ કરો

IPL 2020 SRH vs RCB: કોહલીની ટીમના આ ખેલાડીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, ડિવિલિયર્સ-યુવરાજની કરી બરોબરી

દેવદત્તની આ ડેબ્યૂ આઈપીએલ મેચ છે. ડેબ્યૂ મેચમાં જ તેણે આરસીબી તરફથી અડધી સદી (56 રન) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ત્રીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. બેંગલોર તરફથી આ મેચમાં એરોન ફિંચ સાથે દેવદત્ત પડ્ડીકલ ઓપનિંગમાં આવ્યો હતો. દેવદત્તની આ ડેબ્યૂ આઈપીએલ મેચ છે. ડેબ્યૂ મેચમાં જ તેણે આરસીબી તરફથી અડધી સદી (56 રન) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આરસીબી તરફથી ક્રિસ ગેઇલે 2011માં ડેબ્યૂ મેચમાં કોલકાતા સામે અણનમ 102 રન, 2011માં ડિવિલિયર્સે અણનમ 54, 2014માં યુવરાજ સિંહે અણનમ 52 રન બનાવ્યા હતા. IPL 2020 SRH vs RCB: કોહલીની ટીમના આ ખેલાડીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, ડિવિલિયર્સ-યુવરાજની કરી બરોબરી આ ઉપરાંત તેણે ડેબ્યૂ મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. 2018માં મહારાષ્ટ્ર સામે ફર્સ્ટ કલાસ ડેબ્યૂમાં 7 અને 77 રન, 2019મા લિસ્ટ એ મેચમાં ઝારખંડ સામે 58 રન, 2019માં ટી-20માં ઉત્તરાખંડ સામે અણનમ 53 રન અને 2020 આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 56 રનની ઇનિંગ રમી હતી.

ટોપ સ્ટોરી

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget