શોધખોળ કરો

IPL 2025: આરસીબીનો મોટો દાંવ, KKR ના જુના સાથીને ટીમમાં કર્યો સામેલ

IPL 2025 RCB Bowling Coach: RCBએ ઓમકારને ટીમના બૉલિંગ કૉચ તરીકે નિયુક્ત કર્યા છે. તે પહેલા પણ આઈપીએલમાં કામ કરી ચૂક્યો છે

IPL 2025 RCB Bowling Coach: IPL 2025 મેગા ઓક્શન પહેલા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક મોટું પગલું ભર્યું છે. એક રિપોર્ટ અનુસાર, RCBએ ઓમકાર સાલ્વીને ટીમના બૉલિંગ કૉચ તરીકે નિયુક્ત કર્યા છે. ઓમકાર આરસીબી પહેલા કોલકૉતા નાઈટ રાઈડર્સ માટે કામ કરી ચૂક્યો છે. તેની પાસે કૉચિંગનો સારો અનુભવ છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઓમકાર સાલ્વી લૉકલ ક્રિકેટમાં મુંબઈના મુખ્ય કૉચ છે. મુંબઈએ તેના કૉચિંગ હેઠળ 2023-24 રણજી ટ્રૉફીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, RCBએ ઓમકારને ટીમના બૉલિંગ કૉચ તરીકે નિયુક્ત કર્યા છે. તે પહેલા પણ આઈપીએલમાં કામ કરી ચૂક્યો છે. ઓમકાર કોલકાતા નાઈટ રાઈડર્સના કૉચિંગ યૂનિટમાં રહી ચૂક્યો છે. તેના આરસીબીમાં આવવાથી બૉલરોને ઘણો ફાયદો થશે.

RCBએ મેગા ઓક્શન પહેલા માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. ટીમે વિરાટ કોહલીને 21 કરોડ રૂપિયાના પગાર સાથે રિટેન કર્યો છે. રજત પાટીદારને 11 કરોડના પગાર સાથે જાળવી રાખવામાં આવ્યા હતા. યશ દયાલને 5 કરોડ રૂપિયાના પગાર સાથે જાળવી રાખવામાં આવ્યા હતા. હવે તે હરાજીમાં બેટ્સમેનની સાથે બૉલરની પણ શોધ કરશે. ઓલરાઉન્ડર ખેલાડીઓ પર પણ આરસીબીની નજર રહેશે.

 IPL 2024: IPL 2024ની હરાજીમાં ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 230.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સીઝનમાં સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક હતો, જેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Embed widget