RCB vs GT: આવી હોઇ શકે છે ગુજરાત-બેંગ્લૉરની આજની પ્લેઇંગ ઇલેવન, જાણો વિગતે

આજે બેંગ્લૉર વાનિન્દુ હરસંગાને ટીમમાં સ્થાન આપી શકે છે, તેનુ પ્રદ્શન આ સિઝનમાં ખુબ સારુ રહ્યું છે. તેને આ સિઝનમાં 23 વિકેટો ઝડપી છે

Continues below advertisement

Royal Challengers Bangalore vs Gujarat Titans IPL 2022: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઇપીએલ 2022માં 67મી મેચ રમાશે. ગુજરાત આ સિઝનમાં સૌથી પહેલા પ્લેઓફમાં પહોંચનારી ટીમ બની ચૂકી છે, જ્યારે લખનઉની ટીમ બીજા નંબર પર છે. હવે બાકીના બે સ્ટૉટ માટે પાંચ ટીમો રેસમાં છે. ખાસ વાત છે કે, પ્લેઓફમાં પહોંચવા માટે આજે બેંગ્લૉરની ટીમને ગુજરાત સામે માત્ર જીતવુ જ નહીં પરંતુ સારા રનરેટથી જીતવુ જરૂરી છે. હાલમાં બેંગ્લૉર પૉઇન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. ખાસ વાત છે કે, આજની મેચ જીતવા માટે બેંગ્લૉર પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. 

Continues below advertisement

ખાસ વાત છે કે, આજે બેંગ્લૉર વાનિન્દુ હરસંગાને ટીમમાં સ્થાન આપી શકે છે, તેનુ પ્રદ્શન આ સિઝનમાં ખુબ સારુ રહ્યું છે. તેને આ સિઝનમાં 23 વિકેટો ઝડપી છે, અને પર્પલ કેપની રેસમાં ચહલને જબરદસ્ત ટક્કર આપી રહ્યો છે. 

બન્ને સંભવિત પ્લેઇંગ ઇલેવન -

ગુજરાત ટાઇટન્સ ટીમ -
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગીલ, મેથ્યૂ વેડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાંઇ કિશોર, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી. 

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ટીમ -
વિરાટ કોહલી, ફાક કૂ પ્લેસીસ (કેપ્ટન), રજત પાટીદાર, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, મોહમ્મદ સિરાજ, જોસ હેઝલવુડ. 

 

આ પણ વાંચો...... 

વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં

World Boxing Championship: ભારતની નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી

પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો

આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ

SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે

Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ

Continues below advertisement
Sponsored Links by Taboola