શોધખોળ કરો

IPL 2022 Qualifier 2: રાજસ્થાન સામે 1 વિકેટ ઝડપતા  આ રેકોર્ડ પોતાના નામે કરશે યુજવેંદ્ર ચહલ

અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર   અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલ 2022 ની બીજી ક્વોલીફાયર (IPL 2022 Qualifier 2) રમાશે.

RR vs RCB: અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  (Royal Challengers Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે આઈપીએલ 2022 ની બીજી ક્વોલીફાયર (IPL 2022 Qualifier 2) રમાશે.  આ મેચ સાંજે  7:30  વાગ્યે શરુ થશે.  આ મુકાબલો જીતનારી ચીમ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. ક્વોલીફાયર 2માં રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુજવેંદ્ર ચહલ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. 

એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર સ્પિનર

યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) આજે જો રાજસ્થાન રોયલ્સની સામે 1 વિકેટ પોતાના નામે કરશે તો તેઓ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. આ મામલે તે દક્ષિણ આફ્રીકાના સ્પીનર ઈમરાન તાહિર (Imran Tahir) ને પાછળ છોડી દેશે. તાહિરે 2019માં 26 વિકેટ પોતાના નામે કરી હતી. અત્યાર સુધી આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ઈમરાન તાહિર જ છે. આઈપીએલ 2022માં અત્યાર સુધીમાં ચહલે 15 મુકાબલામાં 26 વિકેટ પોતાના નામે કરી છે. પર્પલ કેપ પણ તેની પાસે છે. 
 
આઈપીએલ 2022માં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર

યુજવેંદ્ર ચહલ : 26  વિકેટ
વનેંદુ હસરંગા : 25 વિેકેટ
કગિસો રબાડા : 23 વિકેટ
ઉમરાન મલિક  : 22 વિકેટ
કુલદિપ યાદવ : 21 વિકેટ

આ રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે ચહલ

આ સિવાય ચહલ પાસે પોતાની જૂની ટીમ સામે ઈતિહાસ રચવાની તક છે. ચહલ જો બેંગ્લોર સામે બે વિકેટ ઝડપી લેશે તો તેઓ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે. આ દરમિયાન તે અમિત મિશ્રા(amit mishra) નો રેકોર્ડ તોડી નાખશે. અમિત મિશ્રાએ આઈપીએલમાં   154 મેચમાં   166  વિકેટ ઝડપી છે. આ સિવાય ચહલે 129 મેચમાં 165 વિકેટ ઝડપી છે. એવામાં ચહલ પાસે રેકોર્ડ બનાવવાની તક છે. 

આઈપીએલમાં સૌથી વધારે વિકેટ
ડ્વેન બ્રાવો : 183 વિકેટ
લસિથ મલિંગા : 170 વિકેટ
અમિત મિશ્રા : 166 વિકેટ
યુજવેંદ્ર ચહલ: 165 વિકેટ
પીયૂષ ચાવલા : 157 વિકેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget