શોધખોળ કરો

IPL 2023 Points Table: દિગ્ગજ ટીમો તળીયે બેસી, રાજસ્થાન નંબર-વન, જાણો IPLની હાલની પૉઇન્ટ ટેબલની સ્થિતિ.....

આઇપીએલની કુલ 10માંથી 7 ટીમોએ પૉઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલી દીધુ છે. આ ઉપરાંત ત્રણ ટીમો હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે

IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ હવે ધીમે ધીમે વધી રહ્યો છે, જેમ જેમ આઈપીએલની હાલની સિઝન આગળ વધી રહી છે તેમ પૉઈન્ટ ટેબલમાં ફેરફારો આવી રહ્યાં છે. દરેક મેચ સાથે ટીમોના સ્ટેન્ડિંગ ફેરફાર થઇ રહ્યાં છે. જો આપણે તાજી સ્થિતિ પર નજર કરીએ તો, દિલ્હી કેપિટલ્સને હરાવીને, રાજસ્થાન રૉયલ્સને પ્રથમ સ્થાન હાંસલ કરી લીધુ છે, ગુજરાત પણ નંબર વન હતું. જોકે, હવે રવિવારે રમાયેલી ડબલ હેડરની બે મેચો બાદ પૉઇન્ટ ટેબલમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.

આઇપીએલની કુલ 10માંથી 7 ટીમોએ પૉઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલી દીધુ છે. આ ઉપરાંત ત્રણ ટીમો હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમ પણ હજુ પ્રથમ જીત નથી મેળવી શકી. મુંબઈ ઈન્ડિયન્સ પૉઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે, અને સાવ તળિયે સનરાઇઝર્સ હૈદરાબાદ છે.

IPL 2023 Points Table - આઇપીએલ 2023 પૉઇન્ટ ટેબલ  -

રાજસ્થાન રૉયલ્સ- 3 મેચ, 4 પૉઇન્ટ
લખનઉ સુપર જાયન્ટ્સ- 3 મેચ, 4 પૉઇન્ટ
ગુજરાત ટાઇટન્સ- 2 મેચ, 4 પૉઇન્ટ
ચેન્નાઇ સુપર કિંગ્સ- 3 મેચ, 4 પૉઇન્ટ
પંજાબ કિંગ્સ- 2 મેચ, 4 પૉઇન્ટ
કોલકત્તા નાઇટ રાઇડર્સ- 2 મેચ, 2 પૉઇન્ટ
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર- 2 મેચ, 2 પૉઇન્ટ
મુંબઇ ઇન્ડિયન્સ- 2 મેચ, 0 પૉઇન્ટ
દિલ્હી કેપિટલ્સ- 3 મેચ, 0 પૉઇન્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદ- 2 મેચ, 0 પૉઇન્ટ

ઓરેન્જ કેપની રેસમાં ટૉપ પાંચ બેટ્સમેનો - 

ઋતુરાજ ગાયકવાડ - 149 રન
કાયલી મેયર્સ - 126 રન
શિખર ધવન - 126 રન
વિરાટ કોહલી - 103 રન
સંજૂ સેમસન - 97 રન

પર્પલ કેપ રેસમાં ટૉપ પાંચ બૉલરો  -

માર્ક વૂડ - 8 વિકેટ
અર્શદીપ સિંહ - 5 વિકેટ
મોહમ્મદ શમી - 5 વિકેટ
નાથન એલિસ - 5 વિકેટ
રાશિદ ખાન - 5 વિકેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget