શોધખોળ કરો

IPL 2024: આજે ફાઇનલ પહેલા અમેરિકાનું આ પૉપ્યૂલર બેન્ડ કરશે સ્ટેજ પરફોર્મ, ક્લૉઝિંગ સેરેમનીમાં જમાવશે રંગારંગ

American Band In IPL 2024 Closing Ceremony: IPL 2024ની ફાઈનલ મેચ આજે 26 મે, રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે

American Band In IPL 2024 Closing Ceremony: IPL 2024ની ફાઈનલ મેચ આજે 26 મે, રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે. મેચ પહેલા ક્લૉઝિંગ સેરેમની યોજાશે, જેમાં અમેરિકન રૉક બેન્ડ 'ઇમેજિન ડ્રેગન'નું પરફોર્મન્સ જોવા મળશે. અમેરિકન બેન્ડ સમાપન સમારોહમાં માહોલ જમાવશે.

'ઇમેજિન ડ્રેગન' દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેઓ IPLના ક્લૉઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. બેન્ડના મુખ્ય ગાયક ડેન રેનોલ્ડ્સે સ્ટાર સ્પોર્ટ્સ વીડિયોમાં કહ્યું હતું કે તે IPL 2024ના સમાપન સમારોહમાં હાજર રહેશે. આ સિવાય તેણે વિરાટ કોહલીને ક્રિકેટનો GOAT પણ કહ્યો હતો.

'ઇમેજિન ડ્રેગન' આ પહેલા 2023માં ભારતની મુલાકાતે આવી હતી, જ્યાં તેણે મુંબઈમાં એક મ્યૂઝિક ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું. આ બેન્ડનું IPL સાથે ખૂબ જ ખાસ જોડાણ છે. બેન્ડની શરૂઆત આઈપીએલની જેમ 2008માં થઈ હતી.

આ રીતે કેકેઆર અને હૈદરાબાદે ફાઇનલમાં બનાવી જગ્યા 
નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સે લીગ સ્ટેજને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર સમાપ્ત કર્યું હતું, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા સ્થાને હતું. બંને વચ્ચે પહેલી ક્વૉલિફાયર રમાઇ હતી, જેમાં કોલકાતાએ જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

આ પછી, હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે બીજી ક્વૉલિફાયર રમી, જેણે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. હૈદરાબાદે રાજસ્થાનને બીજા એલિમિનેટરમાં હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. હવે બંને ટીમો ટાઈટલ માટે ફાઈનલ મેચમાં આમને સામને ટકરાશે.

કોલકાતાની નજર તેના ત્રીજા ટાઇટલ તરફ રહેશે. આ પહેલા કેકેઆરએ 2012 અને 2014માં ટ્રોફી જીતી હતી. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં ટીમે બંને ટ્રોફી જીતી હતી. બીજીતરફ હૈદરાબાદે તેની પ્રથમ ટ્રોફી 2016માં જીતી હતી. હૈદરાબાદે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં આ ખિતાબ જીત્યો હતો. હૈદરાબાદે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget