શોધખોળ કરો

IPL Points Tableમાં ટોપ પર યથાવત છે ગુજરાત ટાઈટન્સ, ઓરેંજ અને પર્પલ કેપ પર આ ખેલાડીઓનો કબ્જો

પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ સૌથી ઉપર યથાવત છે. ગુજરાતે 5 મેચો રમી છે જેમાંથી 4 મેચો જીતીને 8 પોઈન્ટ મેળવીને ટોપ સ્થાન જાળવી રાખ્યું છે.

IPL 2022 ના પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ સૌથી ઉપર યથાવત છે. ગુજરાતે 5 મેચો રમી છે જેમાંથી 4 મેચો જીતીને 8 પોઈન્ટ મેળવીને ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બીજા સ્થાનથી લઈને સાતમા સ્થાન સુધીની ટીમોના ખાતામાં 6-6 અંક છે. બીજી તરફ પર્પલ અને ઓરેંજ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓનો કબ્જો યથાવત છે. રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલે 12 વિકેટ ઝડપીને આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલર આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સૌથી ઉપર છે. 

ક્રમ ટીમ મેચ રમી જીત હાર નેટ રન રેટ પોઈન્ટ્સ
1 GT 5 4 1 0.450 8
2 RR 5 3 2 0.389 6
3 PBKS 5 3 2 0.239 6
4 KKR 6 3 3 0.223 6
5 LSG 5 3 2 0.174 6
6 RCB 5 3 2 0.006 6
7 SRH 5 3 2 -0.196 6
8 DC 4 2 2 0.476 4
9 CSK 5 1 4 -0.745 2
10 MI 5 0 5 -1.072 0

જોસ બટલર પાસે ઓરેન્જ કેપઃ

ક્રમ બેટ્સમેન મેચ રન 
1 જોસ બટલર 5 272
2 હાર્દિક પંડ્યા 5 228
3 શિવમ દૂબે 5 207

યુઝવેન્દ્ર ચહલ પાસે પર્પલ કેપઃ

ક્રમ બોલર મેચ વિકેટ
1 યુઝવેન્દ્ર ચહલ 5 12
2 ટી નટરાજન 5 11
3 ઉમેશ યાદવ 6 10
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget