નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLમાં દર વર્ષે 'ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન' એવોર્ડ આપવામાં આવે છે. BCCI આ એવોર્ડ એવા ખેલાડીને આપે છે, જે તે સિઝનમાં સૌથી સારુ પ્રદર્શન કરે છે, અને જેમાં ભવિષ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સ્ટાર બનવાની ક્ષમતા હોય છે. ગયા વર્ષે આ એવોર્ડ ચેન્નાઇ સુપર કિંગ્સના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને મળ્યો હતો. ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ હાંસલ કરવા માટે આ ચાર શરતોને પુરી કરવાની હોય છે.  


1. IPLમાં 25 કે 25 થી ઓછી મેચ રમી હોય.
2. ઇન્ટરનેશનલ કેરિયરમાં 5 કે 5 થી ઓછી ટેસ્ટ અને 20 કે 20 તેનાથી ઓછી વનડે મેચ રમી હોય. 
3. IPLમાં પહેલા પહેલા ક્યારેય પણ ઇમર્જિંગ એવોર્ડ ના મળ્યો હોય. 
4. એક એપ્રિલ 1995 બાદ જન્મ થયો હોય. 


IPLમાં આ રીતે બદલાતુ ગયુ આ એવોર્ડનુ નામ - 


IPL 2008માં આને 'બેસ્ટ અંડર-19 પ્લેયર'ને આપવામાં આવ્યુ.  
IPL 2009 અને 2010 આ એક 'બેસ્ટ અંડર-23 પ્લેયર'ને આપવામા આવવા લાગ્યો. ત્યારે આને 'અંડર-23 સક્સેસ ઓફ ધ ટૂર્નામેન્ટ' કહેવામાં આવ્યો.
IPL 2011 અને 2012 માં આ એવોર્ડને 'રાઇઝિંગ સ્ટાર ઓફ ધ ઇયર' કહેવવા લાગ્યો. 
IPL 2013માં આને 'બેસ્ટ યંગ પ્લેયર ઓફ ધ સિઝન' કહેવામા આવ્યો.
IPL 2014થી આ એવોર્ડને 'ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ઇયર' કહેવામાં આવ્યો. 


 


આ પણ વાંચો.......... 


Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ


PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?


મોંઘવારીનો ડબલ બુસ્ટર ડોઝઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGના ભાવ પણ વધ્યા, જાણો લેટેસ્ટ કિંમત


LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે


1 એપ્રિલ, 2022થી આ ક્રેડિટ કાર્ડ પર એક પૈસો પણ વ્યાજ નહીં ચૂકવવું પડે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?