IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને માત્ર 2 રનથી હારવી દીધુ, આ સાથે જ લખનઉની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. લખનઉ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની છે. વળી, બીજીબાજુ હાર મળતાની સાથે જ કોલકત્તા પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઇ છે. એટલે કે હવે પ્લેઓફની બે જગ્યા ભરાઇ ગઇ છે, અને બે જગ્યાઓ માટે પાંચ ટીમો વચ્ચે જબરદસ્ત રીતે જંગ જામ્યો છે. આ રેસમાં ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી આગળ ચાલી રહી છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમાંક | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ |
1 | GT | 13 | 10 | 3 | 0.391 | 20 |
2 | LSG | 14 | 9 | 5 | 0.251 | 18 |
3 | RR | 13 | 8 | 5 | 0.304 | 16 |
4 | DC | 13 | 7 | 6 | 0.255 | 14 |
5 | RCB | 13 | 7 | 5 | -0.323 | 14 |
6 | KKR | 14 | 6 | 8 | 0.146 | 12 |
7 | PBKS | 13 | 6 | 7 | -0.043 | 12 |
8 | SRH | 13 | 6 | 7 | -0.230 | 12 |
9 | CSK | 13 | 4 | 9 | -0.206 | 8 |
10 | MI | 13 | 3 | 10 | -0.577 | 6 |
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ