શોધખોળ કરો

LSG vs MI Live Score: લખનૌએ મુંબઈને હરાવ્યું, મેચ 12 રને જીતી

IPL KKR vs SRH Live Score: લખનૌના એકાના સ્ટેડિયમમાં ટકરાશે બંને ટીમો, જાણો કોને મળ્યું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન.

Key Events
MI vs LSG Live Score, IPL 2025, Mumbai Indians vs Lucknow Super Giants Updates LSG vs MI Live Score: લખનૌએ મુંબઈને હરાવ્યું, મેચ 12 રને જીતી
LSG vs MI
Source : social media

Background

Lucknow Super Giants vs Mumbai Indians: IPL 2025ની 16મી મેચ આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. લખનૌના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલા આ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચાલો જાણીએ બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ઋષભ પંતની કપ્તાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ આજે મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ છઠ્ઠા અને લખનૌ સાતમા સ્થાને છે, ત્યારે બંને ટીમો આ મેચ જીતીને પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.

મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાં તેને માત્ર એક જ જીત મળી છે, પરંતુ તેનો નેટ રન રેટ સારો છે. બીજી તરફ, લખનૌએ પણ ત્રણ મેચ રમી છે અને તેને પણ એકમાં જીત મળી છે, પરંતુ તેનો નેટ રન રેટ ઘણો ખરાબ છે.

લખનૌના એકાના સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે ધીમી રહે છે અને અહીં મોટા સ્કોર જોવા મળતા નથી. જો કે, બીજી ઇનિંગમાં બેટિંગ કરવી થોડી સરળ બની શકે છે. આ જ કારણ હોઈ શકે છે કે મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ સિંહ રાઠી, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, પ્રિન્સ દીપક યાદવ/એક.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર અને વિગ્નેશ પુથુર/સત્યન.

હાલમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ટૂંક સમયમાં મેચ શરૂ થશે. મેચના લાઈવ સ્કોર અને વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

23:34 PM (IST)  •  04 Apr 2025

LSG vs MI Full Highlights: લખનૌએ મુંબઇને 12 રનથી હરાવ્યું

લખનૌ: લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ સૂર્યકુમાર યાદવની શાનદાર ઇનિંગ છતાં 20 ઓવરમાં 191 રન જ બનાવી શકી હતી. એકા સમયે મુંબઈ સરળતાથી મેચ જીતી જશે એવું લાગતું હતું. સૂર્યકુમાર યાદવ સતત ચોગ્ગા ફટકારી રહ્યો હતો. પરંતુ, છેલ્લી ઓવરોમાં લખનૌએ શાનદાર વાપસી કરીને મુંબઈને હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 67 રન બનાવ્યા હતા, પરંતુ તે મુંબઈને જીત અપાવી શક્યો નહોતો.

23:25 PM (IST)  •  04 Apr 2025

LSG vs MI Live Score: MI ને હવે 6 બોલમાં 22 રનની જરૂર છે

શાર્દુલ ઠાકુરે 19મી ઓવરમાં માત્ર સાત રન આપ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 19 ઓવરમાં 4 વિકેટે 182 રન છે. MIને હવે 6 બોલમાં જીતવા માટે 22 રન બનાવવા પડશે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
Embed widget