શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સની 8 મેચમાં માત્ર 2 જીત,  હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે, જાણો સમીકરણ

કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમના નેતૃત્વમાં MI ટીમ આ સિઝનમાં આઠ મેચમાંથી ફક્ત બે જીત મેળવી શકી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુંબઈ ઈન્ડિયન્સે આઠમાંથી ફક્ત બે મેચ જીતી છે.
  • પ્લેઓફમાં પહોંચવા માટે MIએ બાકીની છ મેચ જીતવી પડશે.
  • પાંચ મેચ જીતવા છતાં, અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેશે.
  • MIએ પોતાનો નેટ રન રેટ સુધારવાની જરૂર છે.

Mumbai Indians Playoff Qualification Chances: IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની સફર ખૂબ જ મુશ્કેલ રહી છે. કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમના નેતૃત્વમાં MI ટીમ આ સિઝનમાં આઠ મેચમાંથી ફક્ત બે જીત મેળવી શકી છે. IPL 2026 પોઈન્ટ ટેબલમાં મુંબઈ નવમા ક્રમે છે. IPL 2026 ની શરુઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. 

મુંબઈની અડધાથી વધુ મેચ લીગ સ્ટેજમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું IPL 2026 માંથી તેમનું બહાર થવું માત્ર એક ઔપચારિકતા છે કે શું તેમની પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફ સંભાવનાઓનું સંપૂર્ણ સમીકરણો અહીં છે.

શું હજુ પણ પ્લેઓફ માટે કોઈ આશા છે?

મુંબઈ ઈન્ડિયન્સે આઠ મેચ રમી છે  અને બે જીત પછી તેમના ચાર પોઈન્ટ છે. સત્ય એ છે કે  MI હજુ પણ સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે, પરંતુ સમસ્યા એ છે કે તેમને તેમની બાકીની બધી મેચ જીતવી પડશે. MI પાસે લીગ સ્ટેજમાં છ મેચ બાકી છે અને આ બધી મેચ જીતીને મુંબઈ હજુ પણ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

16 પોઈન્ટ એ એક માપદંડ છે જે પ્લેઓફ ક્વોલિફિકેશનની ખાતરી આપે છે. જો તેઓ આગામી બધી મેચ જીતીને 16  પોઈન્ટ સુધી પહોંચવા માંગે છે તો હાર્દિક પંડ્યા અને તેના ખેલાડીઓએ એકજૂટ થઈ રમવું પડશે.

એક પણ હારનો અર્થ બહાર થઈ જશે!

મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન ફોર્મને ધ્યાનમાં લેતા  બધી છ મેચ જીતવી એક મુશ્કેલ કાર્ય હશે. ધારો કે મુંબઈ તેમની આગામી છ મેચમાંથી પાંચ જીતે છે તો તેમના કુલ પોઈન્ટ વધીને 14 થશે. શું આવી સ્થિતિમાં પણ મુંબઈ અંતિમ ચારમાં સ્થાન મેળવી શકે છે?

આ પણ વાંચો- IPLમાં LSG નથી આપી રહી મોકો, હવે આ લીગમાં રમતો જોવા મળશે અર્જુન તેંડુલકર, BCCI એ આપી પરવાનગી

હા, મુંબઈ હજુ પણ તેમની આગામી છ મેચમાંથી પાંચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે, પરંતુ તે અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેશે. પ્રથમ, મુંબઈએ તેમનો નેટ રન રેટ સુધારવાની જરૂર પડશે, જે હાલમાં -0.784  છે. આવી સ્થિતિમાં, મુંબઈએ આશા રાખવી પડશે કે જો કોઈ અન્ય ટીમ 14 પોઈન્ટ સુધી પહોંચે છે તો તેનો નેટ રન રેટ મુંબઈ કરતા ઓછો હશે.

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?
IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ
IPL 2027 ઓક્શન પહેલા 10 ખેલાડીઓની અદલાબદલી, જાણો કોણ કઈ ટીમમાં ગયા ?
IPL 2027 ઓક્શન પહેલા 10 ખેલાડીઓની અદલાબદલી, જાણો કોણ કઈ ટીમમાં ગયા ?
આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યાનો ટ્રેડ કન્ફર્મ!
આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યાનો ટ્રેડ કન્ફર્મ!

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
Embed widget