શોધખોળ કરો

RR vs DC: વૈભવ સૂર્યવંશી આજે તોડી શકે છે આ મોટો રેકોર્ડ, માત્ર 26 રન અને આ બેટ્સમેનના નામે થશે...

IPL 2026: આજે IPLમાં રાજસ્થાન અને દિલ્હી કેપિટલ્સ ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં વૈભવ સૂર્યવંશીને ઓરેન્જ કેપ મેળવવાની તક મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજસ્થાન રોયલ્સનો ૧૫ વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશી ચર્ચામાં.
  • વૈભવે ૧૬૭ બોલમાં ૪૦૦ રન બનાવી સૌથી ઝડપી રેકોર્ડ સ્થાપ્યો.
  • દિલ્હી સામે ૨૬ રન બનાવતા વૈભવ ઓરેન્જ કેપ મેળવી શકે.
  • અભિષેક શર્મા ૯ મેચમાં ૪૨૫ રન સાથે ટોચ પર છે.

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 નો 43મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થવાનો છે. આ મુકાબલામાં ચાહકોની નજર 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ પર ટકેલી છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશી છે.

તેણે આઈપીએલ 2026 માં અત્યાર સુધી માત્ર 167 બોલમાં 400 રન પૂરા કરી લીધા છે અને સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. રાજસ્થાન તરફથી રમનારો વૈભવ પોતાની બેટિંગ માટે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. એવામાં જો આજે વૈભવ માત્ર 26 રન પણ બનાવી લેશે તો તે અભિષેક શર્માથી આગળ નીકળી જશે. વૈભવે પોતાની ટીમને આ સીઝનમાં સતત ધુઆંધાર શરૂઆત અપાવવાનું કામ કર્યું છે. આજ કારણ છે કે ચાહકો વૈભવની બેટિંગ જોવા માટે રાહ જોતા હોય છે.

માત્ર 26 રન અને ઓરેન્જ કેપ વૈભવના નામે

હવે રાજસ્થાનનો મુકાબલો દિલ્હી સામે થવા જઈ રહ્યો છે. એવામાં જોવાનું એ રહેશે કે વૈભવ કઈ રીતે દિલ્હી કેપિટલ્સના છક્કા છોડાવે છે. આ મુકાબલો રાજસ્થાનના હોમગ્રાઉન્ડ જયપુરમાં રમાશે. આ મેચમાં જો વૈભવ સૂર્યવંશીએ 26 રન બનાવી લીધા તો તે અભિષેક શર્માને પછાડીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી લેશે.

આ પણ વાંચો...Virat Kohli: કિંગ કોહલીનો IPL માં તહેલકો, T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો 

હાલમાં વૈભવ આઈપીએલમાં રન બનાવવાના મામલે ત્રીજા નંબર પર છે. વૈભવે અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં 400 રન બનાવી લીધા છે, જેમાં તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. વૈભવ આ સીઝનમાં 200 થી વધુની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે.

ઓરેન્જ કેપની રેસમાં અભિષેક શર્મા સૌથી ઉપર

આઈપીએલમાં રન બનાવવાના મામલે અત્યારે અભિષેક શર્મા પ્રથમ સ્થાને છે. અભિષેક સનરાઇઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક બેટ્સમેન છે. તેણે પોતાની ટીમ માટે 9 મેચોમાં 425 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 હાફ સેન્ચુરી અને 1 સેન્ચુરી પણ લગાવી છે. આર અશ્વિનના જણાવ્યા અનુસાર, અભિષેક શર્મા એવો ખેલાડી છે જે આગળ જઈને ભારતનું ભવિષ્ય બની શકે છે, તે અત્યારે ઓરેન્જ કેપ હોલ્ડર છે. આ લિસ્ટમાં બીજું નામ હેનરિક ક્લાસેનનું છે જેણે 414 રન બનાવ્યા છે.                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget