SRH vs GT: અંતિમ 42 બોલમાં એક પણ ચોકો ના મારી શક્યો હાર્દિક પંડ્યા, ફેન્સ બોલ્યા - ટી20 રમે છે કે ટેસ્ટ
આઈપીએલની 15મી સીઝનમાં આજે ગુજરાત ટાઈટન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થયો છે. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા.
SRH vs GT: આઈપીએલની 15મી સીઝનમાં આજે ગુજરાત ટાઈટન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થયો છે. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ 50 રનની ઈનિંગ રમી હતી. જો કે આ 50 રન માર્યા છતાં હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો હતો.
હાર્દિકે આ મેચમાં 42 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિકે 4 ચોક્કા અને 1 સિક્સર મારી હતી. આ ફિફ્ટી હાર્દિકના કરિયરની અત્યાર સુધીની સૌથી સ્લો ફિફ્ટી હતી. જો કે હાર્દિકના 50 રનની મદદથી જ ગુજરાત ટાઈટન્સ 162 રનના સન્માન જનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
He could have used his captaincy power to anything but nah! He used to bat top of the order and become to ODI player eventually!😂 #HardikPandya #TATAIPL #SRHvGT
— Dinesh Yadav (@din8shyadav) April 11, 2022
Hardik Pandya ko ek bouncer sar par padhi aur yeh T20 format h bhul gaye😂😂#IPL2022 #IPL #SRHvsGT #hardikpandya pic.twitter.com/1bmTGl8uVQ
— League11 (@league11_in) April 11, 2022
Chlo bhyi Hardik ne iski JOB kha li🤣🤣🤣🤣🤣
— manthan (@MaNtHaN0073) April 11, 2022
Beta resign kr jldi ab !😂😂 #hardikpandya #TATAIPL2022 #GujaratTitans pic.twitter.com/AfqfCg0kOs
Hardik Pandya after becoming captain 🔥❤.#SRHvsGT #Hardikpandya pic.twitter.com/Z6S2EPAkOv
— Nagendra singh chouhan🥀💖 (@k_p_7773) April 11, 2022
#SRHvsGT #IPL2022 #HardikPandya
— Shrikant 🇮🇳 (@MrShrikantK413) April 11, 2022
KL Rahul, Kane Williamson, Faf du Plesis, Jadeja, IYER, Rohit
And Now HARDIK Pandya
Playing ANCHORING innings
Meanwhile teams to Captain to be anchor be like : pic.twitter.com/vDAZtKvMFV