IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં મંગળવારે રાત્રે રમાયેલી મેચ બાદ દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં પહોંચવાની આશાઓ જીવતી રાખી છે. આ મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 8 વિકેટથી હરાવ્યુ. આ જીત બાદ દિલ્હીના કુલ 12 પૉઇન્ટ થઇ ગયા છે, અને તેની રનરેટમાં પણ થોડો સુધારો આવી ગયો છે.
હાલમાં, આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર ગુજરાત ટાઇટન્સની ટીમ છે.આ ટીમ પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી પણ કરી ચૂકી છે. પ્લેઓફની બચેલા ત્રણ સ્થાનો માટે લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમો સૌથી આગળ ચાલી રહી છે. જોકે, મુંબઇની છોડીને બાકીને તમામ ટીમો પ્લેઓફનીદ દોડામાં ટકેલી છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમ | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટરનરેટ | પૉઇન્ટ |
1 | GT | 12 | 9 | 3 | 0.376 | 18 |
2 | LSG | 12 | 8 | 4 | 0.385 | 16 |
3 | RR | 12 | 7 | 5 | 0.228 | 14 |
4 | RCB | 12 | 7 | 5 | -0.115 | 14 |
5 | DC | 12 | 6 | 6 | 0.210 | 12 |
6 | SRH | 11 | 5 | 6 | -0.31 | 10 |
7 | KKR | 12 | 5 | 7 | -0.057 | 10 |
8 | PBKS | 11 | 5 | 6 | -0.231 | 10 |
9 | CSK | 11 | 4 | 7 | 0.028 | 8 |
10 | MI | 11 | 2 | 9 | -0.894 | 4 |
આ પણ વાંચો.........
રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો
આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો