શોધખોળ કરો

મેચમાં ધોનીનું બેટ છૂટ્યું અને અદ્ધર થયા ફેન્સના શ્વાસ, જુઓ Video

MI તરફથી જસપ્રીત બુમરાહ ઓવર ફેંકી રહ્યો હતો. પહેલા જ બોલે એમ.એસ.ધોનીના હાથમાંથી બેટ છૂટી ગયું અને ઈશાન કિશને શાનદાર કેચ પકડ્યો હતો.

નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના પ્રથમ ક્વોલીફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સની સામે ચેન્નઈ હારી ગયું હતું. ચેન્નઈના કેપ્ટમ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં એક રોમાંચક પળ આવી હતી જ્યારે છેલ્લી ઓવરના પહેલા બોલ પર એમ.એસ.ધોની ધમાકેદાર શોટ રમવા માટે આગળ વધ્યો હતો. જોકે, તેનું બેટ છૂટી ગયું હતું અને ઈશાન કિશને કેચ પકડ્યો હતો. MIના ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા પરંતુ અમ્પાયરે નો બોલ જાહેર કર્યો હતો. મેચમાં ધોનીનું બેટ છૂટ્યું અને અદ્ધર થયા ફેન્સના શ્વાસ, જુઓ Video MI તરફથી જસપ્રીત બુમરાહ ઓવર ફેંકી રહ્યો હતો. પહેલા જ બોલે એમ.એસ.ધોનીના હાથમાંથી બેટ છૂટી ગયું અને ઈશાન કિશને શાનદાર કેચ પકડ્યો હતો. મેચમાં ધોનીનું બેટ છૂટ્યું અને અદ્ધર થયા ફેન્સના શ્વાસ, જુઓ Video
મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતાં. જોકે, અમ્પાયર નીઝલ લોંગે નોબોલ ચેક કરવાનો નિર્ણય કર્યો અને બાજી પલટાઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહનો પગ ક્રીઝ લાઈનથી બહાર હતો. અમ્પાયરે બોલને નોબોલ ગણાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ 29 બોલમાં 37 રન બનાવ્યાં હતાં. આ સાથે જ તેણે અંબાતી રાયુડૂ સાથે 66 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, આ પાર્ટનરશીપ પણ ચેન્નાઈને વિજય અપાવી શકી નહોતી અને મુંબઈ ફાઈનલમાં પ્રવેશ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Schedule: આઈપીએલ 2026 નું ફૂલ કેલેન્ડર એક ક્લિકમાં જુઓ, પ્રથમ તબક્કામાં રમાશે 20 મેચો
IPL 2026 Schedule: આઈપીએલ 2026 નું ફૂલ કેલેન્ડર એક ક્લિકમાં જુઓ, પ્રથમ તબક્કામાં રમાશે 20 મેચો
હાર્દિક પંડ્યા સામે નોંઘાઇ ફરિયાદ, T20 વર્લ્ડ કપ જીત્યા પછી ત્રિરંગા સાથે ઉજવણી કરવી પડી ભારે
હાર્દિક પંડ્યા સામે નોંઘાઇ ફરિયાદ, T20 વર્લ્ડ કપ જીત્યા પછી ત્રિરંગા સાથે ઉજવણી કરવી પડી ભારે
IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 ની પહેલી જ મેચ પર સંકટના વાદળો! RCB vs SRH મેચ રમાશે કે નહીં? BCCI ની ચિંતા વધી
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
Embed widget