શોધખોળ કરો

જસપ્રીત બુમરાહે 4 વર્ષ બાદ કર્યો મોટો ખુલાસો, ડેબ્યૂ પહેલા ધોનીએ તેને આપી હતી આ ખાસ સલાહ

બુમરાહે કહ્યું કે, જૉન રાઈટે તેની પ્રતિભાને ઓળખી અને મદદ કરી. ઉલ્લેખનીય છે કે જૉન રાઈટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઘણા વર્ષો પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા.

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ઈજા બાદ કમબેક કરીને તે અસરકારક પ્રદર્શન કરી શક્યો નથી. આ કારણે તેની નિંદા પણ થઈ રહી છે. તેણે વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટમાં 88 રન આપીને માત્ર 1 વિકેટ લીધી. ભલે બુમરાહ હાલમાં પોતાના બેસ્ટ ફોર્મમાં ન હોય પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમમાં તેનું યોગદાન બેસ્ટ રહ્યું છે. 26 વર્ષનો બુમરાહ દુનિયાના સૌથી વિશ્વસનીય બોલર્સમાંથી એક છે. તેણે દુનિયભરના બેટ્સમેનોને પોતાની બોલિંગથી પરેશાન કર્યા છે. બુમરાહમે હાલમાં જ ખુલાસો કર્યો કે, મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને ડેબ્યૂ પર શું સલાહ આપી હતી. તેમણે કહ્યુ કે, ‘તે સમયે કોઈ મારી પાસે આવ્યુ ન હતુ, કોઈએ મને કંઈપણ ન કહ્યુ, પરંતુ ધોની મારી પાસે આવ્યા અને કહ્યુ કે, જેવા તમે છો તેવા જ રહો તમારી ગેમને એન્જોય કરો.’પોતાની કેપ્ટનશીપ કારકિર્દીમાં કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત ધોનીએ પોતાના બોલરોનો સાચો ઉપયોગ કર્યો હતો. જસપ્રીત બુમરાહે 4 વર્ષ બાદ કર્યો મોટો ખુલાસો, ડેબ્યૂ પહેલા ધોનીએ તેને આપી હતી આ ખાસ સલાહ બુમરાહે કહ્યું કે, જૉન રાઈટે તેની પ્રતિભાને ઓળખી અને મદદ કરી. ઉલ્લેખનીય છે કે જૉન રાઈટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઘણા વર્ષો પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા. આ દરમિયાન મુંબઈની ટીમમાં બુમરાહને જગ્યા મળી. જૉન રાઈટ ટીમ ઈન્ડિયાના હેડ કોચ પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે બુમરાહે પોતાના નાની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં 13 ટેસ્ટ, 64 વન-ડે અને 50 ટી-20 મેચો રમી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 226 વિકેટ પોતાના નામે કરી છે. તેમાં ટેસ્ટમાં લીધેલી હેટ્રિક પણ શામેલ છે. જસપ્રીત બુમરાહે 4 વર્ષ બાદ કર્યો મોટો ખુલાસો, ડેબ્યૂ પહેલા ધોનીએ તેને આપી હતી આ ખાસ સલાહ ઈગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2019માં રમાવામાં આવેલ વિશ્વ કપમાં તોઓ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં બુમરાહ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવા ગયેલી ભારતીય ટીમમાં સામેલ છે. પ્રથમ ટેસ્ટમાં ભારત 10 વિકેટથી હારી ગયુ છે. વિશ્વ કપમાં સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ મેહન્દ્ર સિંહ ધોની ટીમમાંથી બહાર નીકળી ગયા છે. હવે ધોની 2020 માં IPLના મેદાનમાં જ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget