ન્યૂયોર્કઃ WWE સ્ટાર જોન સીનાએ રિંગમાં પણ પોતાની ગર્લફ્રેન્ડ નિકી બેલાને પ્રપોઝ કરી સૌને ચોંકાવી દીધા હતા. મેચ ખત્મ થયા બાદ સીનાએ નિકીને રિંગ આપી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને અંગૂંઠી પહેરાવી હતી.
10/12
11/12
આ દરમિયાન સીનાની મા પણ હાજર હતી. નિકી અને જોન સીના લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે, હજુ સુધી એ નક્કી નથી કે તેઓ લગ્ન ક્યારે કરશે. મેચ બાદ બંન્નેએ લાંબા સમય સુધી વેકેશનમાં જવાની પણ જાહેરાત કરી છે.
12/12
રવિવારે રેસલમેનિયા 33 દરમિયાન જોન સીના અને નિકી બેલાની ફાઇટ મિજ અને મરીસ સાથે હતી. જોન અને નિકીની જોડીએ ફક્ત 5 મિનિટમાં જ બંન્નેને હરાવી મેચ જીતી લીધી હતી. મેચ ખત્મ થયા બાદ જોન સીનાએ રિંગ વચ્ચે જ નિકી બેલાને પ્રપોઝ કર્યો હતો.