શોધખોળ કરો

આફ્રિકાનો રબાડા બન્યો ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બૉલર, એકપણ મેચ રમ્યા વિના અશ્વિનને થયો આ મોટો ફાયદો

1/4
 નવી દિલ્લી: દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર રબાડા ભલે પોતાની ભૂલના કારણે બે ટેસ્ટ મેચ પર પ્રતિબંધ લાગ્યો હોય, પરંતુ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં રબાડાને પ્રથમ સ્થાન મળ્યું છે. મંગળવારે આઈસીસીની રેન્કિગમાં કેગિસો રબાડાએ ઈંગ્લેડના જેમ્સ એડરસનને પછાડી નંબર વન બોલર બની ગયો છે.

2/4
 રબાડા આઈસીસી રેકિંગમાં 900 પોઇન્ટસથી આગળ પહોંચનારો 23મો બોલર બની ગયા છે અને સાઉથ આફ્રિકાનો ચોથો ખેલાડી છે. આ અગાઉ વર્નોન ફિલેન્ડર(912 પોઇન્ટ્સ - વર્ષ 2013), શોન પોલાર્ક (909- વર્ષ 1999) અને ડેલ સ્ટેન (909- વર્ષ 2014)એ900 પોઇન્ટ્સનો આંકડો પાર કર્યો છે.

3/4
 22 વર્ષના રબાડાએ 902 પોઇન્ટ પ્રાપ્ત કરી બોલોરોની યાદીમાં ટોપ પર છે. આ રેકિંગમાં ભારતના રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાન પર છે અને સ્પિનર રવિચન્દ્રન અશ્વિન બે ક્ર્માકથી ઉપર આવતા ચોથા ક્રમાંક પર પહોંચી ગયો છે.

4/4
 જ્યારે બેટ્સમેનની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને યથાવત છે, અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. ચેતેશ્વર પુજારા છઠ્ઠા સ્થાન પર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Embed widget