શોધખોળ કરો

રબાડાએ 146 kphની સ્પીડ સાથે ફેંક્યો ઘાતક યોર્કર ને તુટી ગયુ બેટ્સમેનનુ બેટ, જુઓ વીડિયો

સાઉથ આફ્રિકન ફાસ્ટ બૉલરે 146 kphની સ્પીડે શિખર ધવનને યોર્કર માર્યો, આ યોર્કર એટલો ઘાતક હતો કે શિખર ધવનનું બેટ જ તુટી ગયુ હતુ

નવી દિલ્હીઃ ગઇકાલે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતે આફ્રિકાને 6 વિકેટ હરાવીને વિજયી શરૂઆત કરી. મેચમાં પ્રથમ બેટિંગ કરતાં આફ્રિકાએ 227 રનનો ટાર્ગેટ આપ્યો, જેવા જવાબમાં મેદાને ઉતરેલી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શિખર ધવન સાથે એક ખાસ ઘટના બની. સાઉથ આફ્રિકન ફાસ્ટ બૉલરે 146 kphની સ્પીડે શિખર ધવનને યોર્કર માર્યો, આ યોર્કર એટલો ઘાતક હતો કે શિખર ધવનનું બેટ જ તુટી ગયુ હતુ, આ ઘટનાનો વીડિયો અહીં બતાવવામાં આવ્યો છે. રબાડાએ 146 kphની સ્પીડ સાથે ફેંક્યો ઘાતક યોર્કર ને તુટી ગયુ બેટ્સમેનનુ બેટ, જુઓ વીડિયો રબાડાએ 146 kphની સ્પીડ સાથે ફેંક્યો ઘાતક યોર્કર ને તુટી ગયુ બેટ્સમેનનુ બેટ, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

Joe Root: વનડેમાં જૉ રૂટની સ્પેશ્યલ 'ડબલ સેન્ચુરી', આવું કરનારો માત્ર ત્રીજો ખેલાડી બન્યો

IND vs NZ 4th ODI: ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય, ઈશાન-કુલદીપની એન્ટ્રી

U19 Asia Cup: લક્ષ્ય અને આર્યવીરની તોફાની બેટિંગથી ભારત ફાઇનલમાં, શનિવારે પાકિસ્તાન સામે મહામુકાબલો

IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર

Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર

Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે

Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર

Embed widget