શોધખોળ કરો

ડે નાઇટ ટેસ્ટ પહેલા કપિલ દેવે ભારતીય બૉલરોને ઓસ્ટ્રેલિયા સામે શું ના કરવા ટકોર્યા, ને શું આપી સલાહ, જાણો વિગતે

પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, આપણા ફાસ્ટ બૉલરોને ઓસ્ટ્રેલિયાની પીચો પર બૉલિંગ કરવાનો અનુભવ નથી. કેટલીક વાર ઉછાળ જોઇને ઉત્તેજિત થઇ જાય છે. એ સમજવુ ખુબ જરૂરી છે કે તેમને પોતાની તાકાતથી બૉલિંગ કરવી જોઇએ

નવી દિલ્હીઃ આવતીકાલ એટલે કે 17 તારીખે ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાવવાની છે, આ મેચ પહેલા ભારતીય દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય ટીમના બૉલરોને ખાસ સલાહ આપી છે. કપિલે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ઉછાળ લેતી પીચોને જોઇને ભારતીય બૉલરોએ ઉત્તેજિત ના થવુ જોઇએ. પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, આપણા ફાસ્ટ બૉલરોને ઓસ્ટ્રેલિયાની પીચો પર બૉલિંગ કરવાનો અનુભવ નથી. કેટલીક વાર ઉછાળ જોઇને ઉત્તેજિત થઇ જાય છે. એ સમજવુ ખુબ જરૂરી છે કે તેમને પોતાની તાકાતથી બૉલિંગ કરવી જોઇએ. ભારત તરફથી 131 ટેસ્ટમાં 434 વિકેટ લેનારા પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલે કહ્યું આપણી પાસે શાનદાર બૉલરો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ત્યાંની પરિસ્થિતિને આપણા બૉલરોની સરખામણીમાં વધુ સારી રીતે સમજે છે. ડે નાઇટ ટેસ્ટ પહેલા કપિલ દેવે ભારતીય બૉલરોને ઓસ્ટ્રેલિયા સામે શું ના કરવા ટકોર્યા, ને શું આપી સલાહ, જાણો વિગતે (ફાઇલ તસવીર) કપિલ દેવે કહ્યું કે પ્રથમ ટેસ્ટ- ડે નાઇટ ટેસ્ટમાં ભારત કરતા ઓસ્ટ્રેલિયાનુ પલડુ ભારે છે. કારણ કે કાંગારુ ટીમ પોતાના ઘરે રમી રહી છે, જો ભારતને પિન્ક બૉલ ટેસ્ટ ભારતમાં રમવી હોય તો કહી શકાય કે ભારતની જીતની સંભાવના 80 ટકા રહે. આમ પણ ઓસ્ટ્રેલિયા પાસે પિન્ક બૉલથી કેટલીય ટેસ્ટ મેચો રમવાનો અનુભવ પણ છે.જ્યારે ભારતે માત્રને માત્ર એક ટેસ્ટ દુધિયા રોશનીમાં રમી છે.

ટોપ સ્ટોરી

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget