શોધખોળ કરો

બરાબરોનો ભરાયો ધોની, આ બે સંસ્થાઓએ કરી ફરિયાદ, એક્શન લેશે કેન્દ્ર સરકાર?

કેટએ કન્ઝ્યુમર અફેર્સનાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનને ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

નવી દિલ્હીઃ વિવાદોથી દૂર રહેનારા ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં દિવસો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે. વિશ્વ કપ દરમિયાન ધોનીએ પોતાની ધીમી બેટિંગનાં કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તો હવે ધોની આમ્રપાલી ગ્રુપનાં કારણે વિવાદોમાં છે. કન્ફેડરેશનલ ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) અને આમ્રપાલીનાં ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ કેન્દ્ર સરકારનાં મંત્રીઓને પત્ર લખીને ધોનીની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બરાબરોનો ભરાયો ધોની, આ બે સંસ્થાઓએ કરી ફરિયાદ, એક્શન લેશે કેન્દ્ર સરકાર? કેટએ કન્ઝ્યુમર અફેર્સનાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનને ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ગ્રુપની જાહેરાતો પર ધોની વિરુદ્ધની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કેટને પાસવાનને લખ્યું હતું કે, ધોની વિરુદ્ધ એક પત્ર મોકલીને તેમની સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી, જેમાં તેમણે વિજ્ઞાપન દ્રારા લોકોને આમ્રપાલી પ્રોજેક્ટ્સમાં ફ્લેટ ખરીદવા પર પ્રભાવ પાડ્યો હતો. બરાબરોનો ભરાયો ધોની, આ બે સંસ્થાઓએ કરી ફરિયાદ, એક્શન લેશે કેન્દ્ર સરકાર? કેટે સુપ્રીમ કૉર્ટ દ્વારા આમ્રપાલી ગ્રુપની સામે અલગ અલગ અનિયમિતતાઓ માટે સખ્ત કાર્યવાહી કરવાનાં આદેશને આધાર બનાવીને કહ્યું કે બિલ્ડર દોષી ઠેરવાયો છે, આ કારણે ધોનીની પણ જવાબદારી બને છે. કેટનાં રાષ્ટ્રિય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રિય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું છે કે ધોનીની જાહેરાતો લોકોને મહેનતની કમાણી સ્કિમમાં લગાવવા માટે પ્રોત્સાહન આપે છે, જે અત્યારે પણ અપૂર્ણ છે. કેટ નેતાઓએ કેન્દ્રિય મંત્રી પાસવાનથી સંસદનાં વર્તમાન સત્રમાં ગ્રાહક સુરક્ષા બિલ પસાર કરાવવાની માંગણી કરી છે. બીજી તરફ આમ્રપાલીનાં ફ્લેટ ખરીદદારોની સંસ્થા નેફોવાએ પણ નાણા મંત્રી નિર્ણલા સીતારમણ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીને પત્ર લખીને ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની કંપનીઓની તપાસ કરાવવાની માંગણી કરી છે. નેફોવાએ પત્રમાં આમ્રપાલીને લઇને સુપ્રીમ કૉર્ટનાં આદેશમાં ફૉરેન્સિક ઑડિટનો ઉલ્લેખ કર્યો જેમાં આર્મપાલી ગ્રુપે ફ્લેટ ખરીદદારોનાં રૂપિયા ધોનીની કંપની સાથે કરાર કરીને ગેરરીતિથી ડાયવર્ટ કરવાનો ઉલ્લેખ છે. આ મામલાની તપાસ હવે ઈડી કરવા જઇ રહી છે.

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget