શોધખોળ કરો

IPL 2018: સતત 11 વર્ષથી ખેલાડીઓની બોલી લગાવી રહ્યો છે આ વ્યક્તિ, જાણો વિગત

1/4
રિચર્ડ ઇંગ્લેન્ડની સરે ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ હોકી પ્લેયર પણ રહ્યા છે.

2/4
બેંગલુરુઃ શનિવારે બેંગલુરુમાં આઇપીએલની 11મી સીઝન માટે હરાજી શરૂ થઈ ગઈ છે. જેમાં અનેક દેશી-વિદેશી ખેલાડીઓ કરોડો રૂપિયામાં વેચાયા છે. આઇપીએલની છેલ્લા 11 સિઝનમાં અનેક ખેલાડીઓ બદલાયા, નિયમ બદલાયા પરંતુ આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓની હરાજી કરાવનારા ઓક્શનર રિચર્ડ મેડલી બદલાયા નથી. છેલ્લા 11 વર્ષથી આઇપીએલમાં ઓક્શન હોસ્ટ કરી રહ્યા છે.

3/4
રિચર્ડના પિતા અને સસરા પણ ઓક્શનર રહી ચૂક્યા છે. રિચર્ડની ગણના વિશ્વના શ્રેષ્ઠ ઓકનર્સ પૈકીના એકમાં થાય છે.

4/4
રિચર્ડ મેડલીએ બીબીસી ચેનલ માટે પણ અનેક શો હોસ્ટ કર્યા છે. પરંતુ તેઓ ખુદ માને છે કે આઈપીએલ સાથે જોડાયા બાદ તેમના જીવનમાં અનેક બદલાવ આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, સવારે 9:00 કલાકે શરૂ થશે મત ગણતરી

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

Embed widget