શોધખોળ કરો

ભારત સામે મેચ પહેલા જ ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તી

સમરસેટની વેબસાઇટ અનુસાર ટ્રેસ્કોથિકે કહ્યું કે, “આ 27 વર્ષ અવિશ્વસનીય રહ્યા અને મે તેની દરેક પળોને માણી, પરંતુ દરેક ચીજનો અંત હોય છે.

લંડનઃ ઇંગ્લેન્ડના ઓપનર માર્કસ ટ્રેસ્કોથિકે ગુરુવારે જાહેરાત કરી તે આ સીઝનના અંતમાં તે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લેશે. 43 વર્ષીય માર્કસે 1993માં સમરસેટ માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તે કાઉન્ટી ટીમનું પ્રતિનિધિત્વ કરનાર મહાન ખેલાડીઓની શ્રેણીમાં સામેલ થાય. આ 43 વર્ષનાં ઑપનર બેટ્સમેને ઇંગ્લેન્ડ માટે 76 ટેસ્ટ અને 123 વન ડે રમી છે. પ્રથમ શ્રેણીની મેચોમાં અત્યાર સુધી 26234 રન બનાવ્યા છે. ભારત સામે મેચ પહેલા જ ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તી સમરસેટની વેબસાઇટ અનુસાર ટ્રેસ્કોથિકે કહ્યું કે, “આ 27 વર્ષ અવિશ્વસનીય રહ્યા અને મે તેની દરેક પળોને માણી, પરંતુ દરેક ચીજનો અંત હોય છે. મે ક્લબ અને મારા પરિવાર સાથે ભવિષ્યને લઇને ચર્ચા કરી અને અમને લાગે છે કે આ જાહેરાત કરવા માટે યોગ્ય સમય છે.” ભારત સામે મેચ પહેલા જ ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તી હાલમાં જ ટ્રેસ્કોથિકે વિશ્વ કપ માટે પોતાની ફેવરેટ ટીમની જાહેરાત કરી હતી અને ઇંગ્લેન્ડને ફેવરેટ માન્યું હતુ. તેણે કહ્યું હતુ કે, “મારા મતે વર્લ્ડકપ અંતિમ 4માં જગ્યા બનાવશે તે ઇંગ્લેન્ડ, ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમો છે. આ ખરેખર ઘણી મજેદાર ટૂર્નામેન્ટમાં છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget