શોધખોળ કરો
આ બોલરે 4 બોલમાં 4 વિટે લઈને રચ્યો ઈતિહાસ
1/4

મુર્તજા લિસ્ટ ‘એ’ મેચમાં ચાર બોલમાં ચાર વિકેટ લેનારો બાંગ્લાદેશનો પહેલો અને દુનિયાનો સાતમો બોલર બન્યો છે. આ પહેલા એલન વાર્ડ, શોન પોલક, વેસ્બર્ટ ડ્રેક્સ, લસિથ મલિંગા, ડેવિડ પૈની અને ગ્રાહમ નેપિયર આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.
2/4

અબ્દુલ રજાકે પહેલા બોલે 1 રન લીધો. ત્યાર બાદના બોલ પર ધીમાન ધોષ 46 રને આઉટ કર્યો, અબ્દુલ રજ્જાક સફીઉલ ઈસ્લામને આઉટ કરી હેટ્રિક પૂરી કરી. મુર્તજાએ પાંચમાં બોલ પર સળંગ ચોથી વિકેટ લીઈ નવો રેકોર્ડ બનાવ્યો.
Published at : 09 Mar 2018 07:28 AM (IST)
View More























