શોધખોળ કરો

હવે ક્રિકેટમાં પણ રેડ કાર્ડ બતાવી શકાશે, જાણો અમ્પાયર આ માટે રેડ કાર્ડ દેખાડી શકશે

1/5
અમ્પાયર આ માટે રેડ કાર્ડ દેખાડી શકશે- અધિકારી તથા ખેલાડી સાથે સતત ગેરશિસ્ત કરવા બદલ. અમ્પાયરને ધમકી કે મારામારીની સ્થિતિમાં. ખેલાડી, ઓફિશીયલ કે દર્શક સાથે હિંસા કરવા પર. રમત દરમિયાન મેદાન પર કોઈ પણ પ્રકારે હિંસક વ્યવહાર કરતા જોવા મળતા ખેલાડીને રેડ કાર્ડ આપી શકાશે. અમ્પાયર બોડેને એક મેચમાં મેકગ્રાને મજાકમાં રેડ કાર્ડ બતાવ્યું હતું.

2/5
કમિટીના સભ્ય રિકી પોન્ટિંગે જણાવ્યું હતું કે અમે બેટની બહારની કિનારીઓની જાડાઈ 38થી 42 મીમી રાખવા માગીએ છીએ. હાલ કેટલાક ક્રિકેટરોના બેટની જાડાઈ 50 મીમી છે. દુનિયાના 60 ટકાથી વધુ ક્રિકેટરો અમારી વાતથી સહમત છે. બ્રેયરલેએ જણાવ્યું કે અમને આશા છે કે 2024માં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટ સામેલ થઈ જશે. ટી20 ફોર્મેટને અમે ઓલિમ્પિકમાં સામેલ કરવા પર ખૂબ મહેનત કરી રહ્યાં છીએ. અત્યારસુધી માત્ર એક વાર પેરિસ ઓલિમ્પિક(1900)માં ક્રિકેટ રમાઈ હતી.આઇસીસીએ પોઇન્ટ્સ સિસ્ટમ દાખલ કરી છે જેમાં ત્રણ પોઇન્ટ્સ બાદ ખેલાડી એક મેચ માટે સસ્પેન્ડ થઇ શકે છે. ડુ પ્લેસિસને રીતે એક પોઇન્ટ મળ્યો છે.

3/5
તેને ટી20, ટેસ્ટ અને વન-ડે એમ ત્રણેય ફોર્મેટમાં લાગૂ કરવામાં આવશે. અમ્પાયર રેડ કાર્ડનો ઉપયોગ કરી ખેલાડીને મેચ બહાર કરી શકે છે. ક્રિકેટમાં ખૂબ મોટો બદલાવ લાવશે. જ્યારે અમે અસ્થાઈ પ્રતિબંધ માટે યલો કાર્ડની વાત પણ કરી હતી. રેડ કાર્ડ તો ખૂબ ગંભીર સ્થિતીમાં દેખાડવામાં આવશે. તે સિવાય, એમસીસીએ બેટ અને બોલ વચ્ચે સમતુલન જાળવવા માટે બેટની સાઈઝમાં પણ અંકુશ લગાવવાની ભલામણ કરી હતી.

4/5
તેને 1 ઓક્ટોબર 2017થી લાગૂ પાડવામાં આવશે. એટલે કે આવતા વર્ષે એશીઝ શ્રેણીમાં તે જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ બ્રેયરલીના નેતૃત્વ ધરાવનારી બેઠકમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજવા અને ચાર દિવસીય ટેસ્ટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો, તેમાં પરંતુ એક અભિપ્રાય બની શક્યો નહોતો. બ્રેયરલીએ જણાવ્યું હતું કે મેદાન પર ખેલાડીઓની ગેરશિસ્ત વધતી જાય છે અને તેવામાં મેચ દરમિયાન વધારે પડતા ગેરશિસ્ત બદલ અમ્પાયર રેડ કાર્ડ બતાવી શકશે. જો અમારી ભલામણો માનવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય બધી મેચોમાં લાગૂ પાડવામાં આવશે.

5/5
મુંબઈઃ હવે ફુટબોલ અને હોકીની જેમ જ ક્રિકેટમાં પણ રેડા કાર્ડ જોવા મળી શકેછે. મેર્લબોન ક્રિકેટ ક્લબ(એમસીસી) વર્લ્ડ ક્રિકેટ કમિટીએ બુધવારે રેડ કાર્ડ સામેલ કરવાની ભલામણ કરી હતી. તે સિવાય બેટની સાઈઝ નક્કી કરવાની ભલામણ પણ કરી હતી. કમિટીની હવેની બેઠક ત્રણ જુલાઈ 2017માં લોડ્સ ખાતે યોજાશે. આઈસીસીની મંજૂરી મળતા ભલામણોને ક્રિકેટના નિયમોમાં નવા કોડમાં સામેલ કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

Embed widget