શોધખોળ કરો

મિસ્બાહ બની શકે છે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ, માઈક હેસન પણ રેસમાં

મિસ્બાહ ઉલ-હકે પાકિસ્તાન માટે 75 ટેસ્ટ, 162 વનડે અને 39 ટી20 મુકાબલા રમ્યા છે.

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ-હક પાકિસ્તાનના ટીમના નવા મુખ્ય કોચ બની શકશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તાજેતરમાં મુખ્ય કોચ મિકી આર્થરનો કરાર નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝિલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હેસન પણ આ પદના રેસમાં સામેલ છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને ગ્રુપ લેવલથી જ બહાર થઈ હતી, ત્યારબાદ અટકળો ચાલી રહી હતી કે મુખ્ય કોચ સહિત આખા કોચિંગ સ્ટાફને આગળ નહીં વધારવામાં આવશે અને આવું જ બન્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આર્થરની સાથે સાથે કોચિંગ સ્ટાફમાંના કોઈપણ સાથે કરાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. મિસ્બાહ ઉલ-હકે પાકિસ્તાન માટે 75 ટેસ્ટ, 162 વનડે અને 39 ટી20 મુકાબલા રમ્યા છે.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

Embed widget