શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે ખરીદી ભારતીય સેનાની 20 વર્ષ જુની કાર, જુઓ તસવીરો

રિપોર્ટ્સ અનુસાર પંજાબના એક વ્યક્તિ પાસેથી જોંગા કારને ધોનીએ ખરીદી છે, અને આ કાર લગભગ 20 વર્ષ જુની છે

નવી દિલ્હીઃ ક્રિકેટની સાથે સાથે બાઇક્સ અને કારોનો શોખીન ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર પોતાના શોખને લઇને ચર્ચમાં આવ્યો છે, ધોનીએ ભારતીય સેનાની 20 વર્ષ જુની કારને ખરીદી છે. હવે ભારતીય સેનાની આ જુની કાર ધોનીની કારોના કલેક્શનમાં સામેલ થશે. આ કારનુ નામ જોંગા છે, તેનુ પુરુ નામ ઓર્ડિનેન્સ એન્ડ ગન કેરેજ એસેમ્બલી છે. ક્યાંથી ખરીદી જોંગા કાર? રિપોર્ટ્સ અનુસાર પંજાબના એક વ્યક્તિ પાસેથી જોંગા કારને ધોનીએ ખરીદી છે, અને આ કાર લગભગ 20 વર્ષ જુની છે. જાપાની કાર કંપની નિસાનના પ્લેટફોર્મ પી60 પર તૈયાર કરવામાં આવેલી કારને સેનાએ 1999માં આની ખરીદી બંધ કરી દીધી હતી, બાદમાં આને બંધ કરી દેવામાં આવી હતી. ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે ખરીદી ભારતીય સેનાની 20 વર્ષ જુની કાર, જુઓ તસવીરો ફેન્સે ધોનીને જોંગા કાર સાથે ખેંચાવી સેલ્ફી.... જ્યારે ધોની જોંગા કારને પોતાના હૉમ ટાઉન રાંચીમાં લઇને નીકળ્યો ત્યારે ફેન્સ જોઇને ખુશ થઇ ગયા. ધોની જ્યારે તેના ઘરની નજીક પેટ્રૉલ પંપ પર પહોંચ્યો તો ફેન્સે તેને ઘેરી લીધો અને સેલ્ફી લેવા પડાપડી કરી હતી, ફોટાની સાથે સાથે ફેન્સે ધોનીના ઓટોગ્રાફ પણ લીધા હતા.
ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે ખરીદી ભારતીય સેનાની 20 વર્ષ જુની કાર, જુઓ તસવીરો ઉલ્લેખનીય છે કે, આઇસીસી વનડે વર્લ્ડકપ 2019 બાદ ધોની ટીમ ઇન્ડિયામાંથી બહાર છે, જોકે, હજુ સુધી તેના વિશે સન્યાસ લેવાની કે પછી ક્રિકેટમાં પરત ફરવાની કોઇ જાહેરાત સામે આવી નથી. ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે ખરીદી ભારતીય સેનાની 20 વર્ષ જુની કાર, જુઓ તસવીરો ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે ખરીદી ભારતીય સેનાની 20 વર્ષ જુની કાર, જુઓ તસવીરો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Embed widget