શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: સેમી ફાઈનલમાં રનઆઉટ પર ધોનીએ તોડ્યું મૌન, કહ્યું- બે ઇંચને લઈને.....

ધોની જે સમયે આઉટ થયો ત્યારે ભારતને 10 બોલમાં 25 રનની જરૂર હતી.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019માં શાનદાર પ્રદર્શન કરી રહેલ ટીમ ઇન્ડિયાનું સપનું એ સમયે તૂટી ગયું જ્યારે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં જે રીતે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યા હતા તે સમયે આશા હતી કે ટીમ ઇન્ડિયા જીતી જશે. પરંતુ જ્યારે મહેન્દ્ર સિંહ ધોની રન આઉટ થયા તો બધાની આશા પડી ભાંગી. એમએસ ધોનીએ હવે 6 મહિના બાદ રન આઉટ પર મૌન તોડ્યું છે. ધોનીએ શું કહ્યું? એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં ધોનીએ કહ્યું, ‘હું મારી જાતને કહી રહ્યો હતો, મેં ડાઈવ કેમ ન લગાવી. એ બે ઇંચને લઈનેમાં હું મારી જાતને સતત કરી રહ્યો હતો,’ ‘એમએસ ધોની, તારે ડાઈવ લગાવવી જોઈતી હતી.’ ઉલ્લેખનીય છે કે ધોની જે સમયે આઉટ થયો ત્યારે ભારતને 10 બોલમાં 25 રનની જરૂર હતી. આ બાદ યજુર્વેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર બેટિંગમાં આવ્યા પરંતુ ભારતીય ક્રિકેટ ફેન્સને નિરાશા જ હાથ લાગી. નોંધનીય છે કે ભારતીય ટીમે વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવ્યા બાદ સેમીફાઈનલમાં એન્ટ્રી કરી હતી. સેમીફાઈનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સાથે થયો. 240 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરતા ભારતીય ટોપ ઓર્ડર સસ્તામાં પવેલિયન જતું રહ્યું. આ બાદ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ સાતમી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી. પરંતુ તમામ પ્રયાસો બાદ ભારત જીતી ન શક્યું.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget