શોધખોળ કરો

આ વેબ સીરીઝમાં દેખાશે ધોની, મેચ ફિક્સિંગ પર પહેલીવાર બોલશે....

નવી દિલ્હીઃ આઇપીએલ 2013માં સ્પૉટ ફિક્સિંગનો આરોપ લાગવાવાળી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ બે વર્ષ માટે ટૂર્નામેન્ટમાંથી બેન થઇ ગઇ હતી. સીએસકેના મેનેજમેન્ટનું સ્પૉટ ફિક્સિંગમાં નામ આવ્યુ હતુ અને આમાં સીએસકેના કેપ્ટન એમએસ ધોનીનુ નામ પણ ઉછળ્યુ હતુ. પણ શાનદાર વાપસી કરતાં ગયા વર્ષે આઇપીએલ ટૂર્નામેન્ટનુ ટાઇટલ જીતીને બધાને ચૂપ કરી દીધા હતા. આ મામેલ ધોનીએ મૌન રાખ્યુ હતુ હવે તે પોતાનો જવાબ આપવા જઇ રહ્યો છે.
View this post on Instagram
 
Thanks everyone for the support and Mumbai for turning yellow.Shane ‘shocking’ Watson played a shocking innings to get us through.end of a good season.Ziva doesn’t care about the trophy, wants to run on the lawn according to her wordings.

A post shared by M S Dhoni (@mahi7781) on

આ એક નવી વેબસીરીઝમાં ધોની પોતાના સૌથી ખરાબ સમયની વાત કરી રહ્યો છે. આ સ્પેશ્યલ ડૉક્યૂમેન્ટ્રી વેબસીરીઝને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે. આ એક એપિસૉડ સીરીઝ હશે જેમાં કબીરની ટીમે ત્રણ મહિનાના ટાઇટ શિડ્યૂલમાં પુરુ કર્યુ છે. આમાં ધોની પોતાની વાતો ઇમાનદાર અને ઇમૉશનલ અંદાજમાં કહી રહ્યાં છે.

ટોપ સ્ટોરી

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!

ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget