શોધખોળ કરો

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલા કિવીને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત

સ્પિનર ટોડ એસ્ટલે ફર્સ્ટ ક્લાક ક્રિકટમાં 119 મેચમાં 334 વિકેટ લીધી છે.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના લેગ સ્પિનર ટોડ એસ્ટલે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. હવે સ્પિનર ટોડ એસ્ટલ નાના ફોર્મેટના ક્રિકેટ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરશે. સ્પિનર ટોડ એસ્ટલે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં માત્ર 5 ટેસ્ટ મેચ રમી છે. સ્પિનર ટોડ એસ્ટલે 33 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. એટલું જ નહીં સ્પિનર ડોટ એસ્ટલ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નહીં રમે. વર્ષ 2012માં સ્પિનર ટોડ એસ્ટલે ટેસ્ટમાં શ્રીલંકા વિરૂદ્ધ ડેબ્યૂ કર્યું હતું. ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલા કિવીને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત સ્પિનર ટોડ એસ્ટલે ફર્સ્ટ ક્લાક ક્રિકટમાં 119 મેચમાં 334 વિકેટ લીધી છે. તમને જણાવીએ કે, ટોડ એસ્ટલે 9 વનડે અને 3 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં પણ રમે છે. ટોડ એસ્ટલેએ અંતિમ ટેસ્ટ મેચ આ વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં રમી હતી. અંતિમ વનડેમાં મેચ ટોડ એસ્ટલે વર્ષ 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં રમી હતી. એસ્ટલેએ 119 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે જેમાં તેણે 334 વિકેટ ઝડપી હતી. તેની સાથે જ અંતિમ ટી20  મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સપ્ટેમ્બર 6ના રોજ શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી. ભારત વિરૂદ્ધ ટી20 સીરીઝમાં ટોડ એસ્ટ્લ ન્યૂઝીલેન્ડ ટીમમાં નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget