શોધખોળ કરો

IND vs WI: વિરાટ કોહલીએ પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્માને કેમ બહાર કર્યો? જાણો મોટું કારણ

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પડતો મુકવામાં આવ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીના આ નિર્ણયથી સૌ કોઈ ચોંકી ગયા હતાં.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ગુરૂવારથી ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે. આ મેચ એંટીગુઆ ખાતે રમાઈ રહી છે. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પડતો મુકવામાં આવ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીના આ નિર્ણયથી સૌ કોઈ ચોંકી ગયા હતાં. IND vs WI: વિરાટ કોહલીએ પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્માને કેમ બહાર કર્યો? જાણો મોટું કારણ જોકે રોહિત શર્મા ટીમમાં સામેલ ન થતાં કોહલીના આ નિર્ણય પર સવાલ ઉઠ્યા છે કે, શું અંગત મતભેદના કારણે વિરાટે પ્લેઈંગ ઈલેવનમાં રોહિતને સામેલ કર્યો નથી. ટેસ્ટ સિરીઝ પહેલા રમાયેલ પ્રેક્ટિસ મેચમાં રોહિતે શાનદાર 68 રનની ઈનિંગ રમી હતી. તેમ છતાં રોહિતને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળી. IND vs WI: વિરાટ કોહલીએ પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્માને કેમ બહાર કર્યો? જાણો મોટું કારણ કેપ્ટન કોહલીએ રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણય પર પ્રશંસક પણ નારાજ છે. વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલમાં હાર બાદ જ રોહિત અને કોહલી વચ્ચે અંગત મતભેદ હોવાના સમાચાર વહેતા થયા છે. IND vs WI: વિરાટ કોહલીએ પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્માને કેમ બહાર કર્યો? જાણો મોટું કારણ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે જતાં પહેલા કોહલીએ બન્ને વચ્ચે મતભેદ હોવાની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, એવું કંઈક હોત તો અમે નંબર વન ટીમ ન હોત.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો
જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget