શોધખોળ કરો

વધી રહેલા તનાવ વચ્ચે વસીમ અકરમે ભારતને આપ્યો આ મેસેજ, જાણો ટ્વીટ કરીને શું લખ્યુ....

નવી દિલ્હીઃ હાલ દેશની સીમાઓ પર તનાતની વધી છે. ભારત અને પાકિસ્તાન એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. બન્ને દેશની સેનાની હલચલો તેજ થઇ ગઇ છે. બન્ને પાડોશી દેશો વચ્ચેના તનાવને જોતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ક્રિકેટર વસીમ અકરમે એક ખાસ ટ્વીટ કરીને ભારતને સંદેશ પાઠવ્યો છે. [gallery ids="378136"] આ ટ્વીટમાં વસીમ અકરમે ભારતને કહ્યું કે, લખ્યુ છે- 'હું ભારે હ્રદયે તમને આ કહી રહ્યો છું કે ભારત, પાકિસ્તાન તમારુ દુશ્મન નથી. તમારો દુશ્મન, અમારો દુશ્મન છે. કેટલું લોહી વહાવ્યા બાદ આપણે એ વાત સમજીશુ કે આપણે બન્ને એક જ લડાઇ લડી રહ્યાં છીએ. જો આપણે આતંકવાદને હરાવવું હશે તો ગલે મળવું પડશે.' નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાએ 26 તારીખે વહેલી સવારે એલઓસીમાં ઘૂસીને જૈશના 350થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બાદમાં બોખલાયેલી પાકિસ્તાને વળતો એટેક કર્યો હતો. હાલમાં પાકિસ્તાનનો દાવો છે કે એક ભારતીય પાયલટ અમારી પાસે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ

Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો

ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત

બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?

આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો

Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Embed widget