શોધખોળ કરો

8 મહિનાના પ્રતિબંધ પછી ભાંગી પડ્યો પૃથ્વી શૉ, કહ્યું- હું અંદરથી.....

પૃથ્વી શૉએ ટ્વીટ કર્યું કે, હું સમગ્ર ઈમાનદારી સાથે આ નિર્ણયનો સ્વીકાર કરું છું.

નવી દિલ્હીઃ યુવા બેટ્સમેન પૃથ્વી શોએ મંગળવારે કહ્યું કે, બીસીસીઆઈ દ્વારા સસ્પેન્ડ કરવાથી નિરાશ છું, પરંતુ તેણે જે પણ કર્યું છે તેની જવાબદારી લેવા માટે પણ તૈયાર છે. બીસીસીઆઈએ શોને ડોપિંગ નિયમોના ઉલ્લંઘન કરવા માટે સસ્પેન્ડ કર્યા છે. બીસીસીઆઈએ શોને 15 નવેમ્બર સુધી સસ્પેન્ડ કર્યા છે. પૃથ્વી શૉએ ટ્વીટ કર્યું કે,’હું સમગ્ર ઈમાનદારી સાથે આ નિર્ણયનો સ્વીકાર કરું છું. હું હાલ ગત ટૂર્નામેન્ટમાં લાગેલી ઈજાથી બહાર આવી રહ્યો છું અને હું અંદરથી ખળભળી ગયો છું.’ બીસીસીઆઈએ ડોપિંગના નિયમોના ઉલ્લંઘન મામલે શો પર 16 માર્ચ 2019થી શરુ થઈને 15 નવેમ્બર 2019 સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ભારત માટે બે ટેસ્ટ મેચ રમનાર શૉએ કહ્યું કે,’મને આ એક સબક મળ્યો છે અને આશા છે કે અમારી રમતમાં આ બીજાને પણ પ્રેરણા કરશે. અમે ખેલાડીઓ બીમાર પડીએ તો કોઈપણ દવા લેતા પહેલા સાવધાની વર્તવી જોઈએ. ભલે દવા કાઉન્ટર પર ઉપલબ્ધ હોય અને હંમેશા તેની જરુર હોય પરંતુ તેના પ્રોટોકોલનું પાલન કરવાનું હોય.’ શૉએ બીસીસીઆઈના ડોપિંગ વિરોધી પરીક્ષણ કાર્યક્રમ હેઠળ 22 ફેબ્રુઆરી 2019ના રોજ ઈન્દૌરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન યુરિનનો નમુનો ઉપલબ્ધ કરાવ્યો હતો. પરીક્ષણ પછી નમુનામાં ‘ટરબુટૈલાઈન’ મળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget