શોધખોળ કરો

Pro Kabaddi League 2018: આજથી શરૂ થશે કબડ્ડીનો મહાકુંભ, જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ

1/4
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી નીહાળી શકાશે. જ્યારે સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પરથી જોઈ શકાશે.

2/4
નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગ સીઝન 6ની આજથી શરૂઆત થઈ રહી છે. આ સીઝન માટે આ વર્ષે 30 અને 31 મેના ખેલાડીઓની હરાજી થઈ હતી. 13 અઠવાડીયા સુધી ચાલનારા આ ટૂર્નામેન્ટને લઈને દર્શકોમાં રોમાંચ છે. આ વખતે કુલ 12 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાતની ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ પણ સામેલ છે.

3/4
પ્રો કબડ્ડી લીગમાં પ્રથમ મુકાબલો આજે સાંજે 8 કલાકે તમિલ થલાઈવાઝ અને પટના પાઈરેટ્સ વચ્ચે રમાશે. ઉપરાંત આજે જ બીજી મેચ 9 કલાકે પુનેરી પલ્ટન અને યુ મુમ્બા વચ્ચે રમાશે. 3 વખત પ્રો કબડ્ડીનો ખિતાબ જીતનારી પટના પાઈરેટ્સ આ વખતે પણ ખિતાબ પર કબ્જો કરવા માટે ઉતરશે. અંતિમ મુકાબલો એટલે કે ફાઈનલ 5 જાન્યુઆરીના રોજ મુંબઈમાં યોજાશે.

4/4
આ વખતે ચેન્નઈની તમિલ થલાઈવાઝ, હૈદરાબાદની તેલુગુ ટાઈટન્સ, જયપુરની જયપુર પિંક પેંથર્સ, પુણેની પુનેરી પલ્ટન, મુંબઈની યૂ મુમ્બા, દિલ્હીની દબંગ દિલ્હી, કોલકાતાની બંગાલ વોરિયર્સ, હરિયાણાની હરિયાણા સ્ટીલર્સ, ગુજરાતની ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસ, યૂપીના યૂપી યોદ્ધા, બેંગલોરની બેગલુરૂ બુલ્સ અને પટનાની પટના પાઈરેટ્સ સહિતની ટીમો સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget