શોધખોળ કરો

BCCIએ પુલવામા શહીદોના પરિવારને કેટલા કરોડનું કરશે દાન, રકમ જાણીને ચોંકી જશો

નવી દિલ્હી: બીસીસીઆઈએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈના અધિકારી ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નઈમાં આઈપીએલની પ્રથમ મેચના દિવસે આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. BCCIએ પુલવામા શહીદોના પરિવારને કેટલા કરોડનું કરશે દાન, રકમ જાણીને ચોંકી જશો બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે, સીઓએએ આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. સીઓએએ આઈપીએલનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ન કરી તેની રકમ આર્મી વેલ્ફેર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો હતો. BCCIએ પુલવામા શહીદોના પરિવારને કેટલા કરોડનું કરશે દાન, રકમ જાણીને ચોંકી જશો તેમણે કહ્યું હતું કે, આઈપીએલના ઉદ્ઘાટન સમરોહનું ગત વર્ષે બજેટ 15 કરોડ રૂપિયા આસપાસ હતું. જોકે આ વખતે એવો નિર્ણય કરાયો છે કે, બીસીસીઆઈ આ રકમ વધારી 20 કરોડ રૂપિયા આપશે. BCCIએ પુલવામા શહીદોના પરિવારને કેટલા કરોડનું કરશે દાન, રકમ જાણીને ચોંકી જશો આઈપીએલની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે, હા સીઓએએ આર્મી વેલફેયર ફંડ માટે 20 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. શરૂઆતના દિવસે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને હાજર રહેશે.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget