શોધખોળ કરો

Rahul Dravid Trending: 'ઈંદિરાનગર કા ગુંડા હૂં મૈં.........' દ્રવિડ બેટથી કારના કાચ-મિરર તોડતો હોય એવી વીડિયો વાયરલ 

રાહુલ દ્વવિડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં દ્વવિડ એટલો ગુસ્સામાં હોય છે કે, તે પોતાની બેટ વડે કારનો સાઈડ મિરર તોડી નાખે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટ વિરાટ કોહલીએ પણ તેમનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.  

નવી દિલ્હી:  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ (Rahul Dravid) હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયાના ‘ધ વોલ’ તરીકે ઓળખાતો દ્વવિડ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. વાસ્તવમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રાહુલ દ્વવિડ એટલો ગુસ્સામાં હોય છે કે, તે પોતાની બેટ વડે કારનો સાઈડ મિરર તોડી નાખે છે. આ વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે.  ટીમ ઈન્ડિયાના કેપ્ટ વિરાટ કોહલી (Virat Kohli)એ પણ તેમનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.  

હકીકત એવી છે કે, રાહુલ દ્વવિડ (Rahul Dravid )ની એક નવી જાહેરાતનો વીડિયો સામે આવ્યો છે.  જેમાં તે ખૂબ ગુસ્સામાં નજર આવી રહ્યો છે. તે એટલો બધો ગુસ્સામાં આવી જાય છે કે, બેટ વડે બાજૂમાં ઉભેલી કારનો સાઈડ મિરર તોડી નાખે છે. તેમના જાહેર ખબરની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર રાહુલ દ્વવિડ ટ્રેન્ડ થઈ રહ્યો છે. 
 
કોહલીએ દ્વવિડનો વીડિયો શેર કરતા લખ્યું કે, રાહુલભાઈનો આ અંદાજ અગાઉ ક્યારેય નથી જોયો. તેની સાથે જ વિરાટ કોહલીએ સ્માઈલી ઈમોજી મૂકી છે.

રાહુલ દ્વવિડ (Rahul Dravid )ને લોકોએ મેદાનની બહાર કે અંદર ક્યારે ગુસ્સામાં જોયો નથી. તે હંમેશા શાંત સ્વભાવમાં જોવા મળ્યો છે. રાહુલ દ્રવિડની આ નવી જાહેરાતથી સૌને ચોંકાવી દીધા છે. દ્રવિડનો ગુસ્સો તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જાહેરાતમાં તમે જોઈ શકો છો કે રાહુલ દ્રવિડ રસ્તા પર ચાલતા લોકો સાથે કેવી રીતે બબાલ કરી રહ્યો છે, એકવાર તે એટલો આક્રમક થઈ જાય છે કે સીટના પાછળના ભાગમાં રાખેલા બેટથી વાહનોમાં તોડફોડ  કરવા લાગે છે.

ધોનીની ટીમમાં થયો મોટો ફેરફાર, CSK સાથે જોડાયો આ ઓસ્ટ્રેલિયન ધૂરંધર, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
Embed widget