શોધખોળ કરો

રાશિદ ખાને 9 બોલમાં 27 રન બનાવીને ટીમને અપાવી જીત, હેલિકોપ્ટર શૉટનો વીડિયો થયો વાયરલ

T20 બ્લાસ્ટમાં રાશિદ ખાનની જબરદસ્ત બેટિંગ જોવા મળી. રાશિદે માત્ર 9 બોલ પર 27 રન બનાવ્યાં. જેમાં ધોનીનો મશહૂર હેલિકોપ્ટર શૉટ પણ સામેલ છે.

ઇગ્લેન્ડમાં રમાઇ રહેલ  T20 બ્લાસ્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દુનિયામાં સૌથી ઉત્તમ ખેલાડીમાંથી એક રાશિદ ખાનના કમાલ જાવા મળી રહ્યો છે. રાશિદ ખાને બોલર અને બેટસમેન એમ બને રોલમાં શાનદાર પ્રદર્શન કર્યું. રાશિદે માત્ર 9 બોલમાં 27 રન બનાવીને ટીમેને ફાઇનલ ડેમાં એન્ટ્રી કરાવી દીધી. 27 રનની પારીમાં તેમણે હેલિકોપ્ટર શૉટ પણ રમ્યો.

રાશિદ ખાન જ્યારે બેટ્સમેન માટે આવ્યા ત્યારે યોર્કશાયરની સામે 21 બોલમાં 43 રનની જરૂરત હતી. તેમણે બીજા બોલ પર જ સિક્સ માર્યો. તેમણે 9 બોલમાં 27 રન બનાવ્યાં. રાશિદ ખાનની પારીમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સ સામેલ છે.

રાશિદ ખાને આ નાનકડી પારીમાં શાનદાર પ્રદર્શન કરતા હેલિકોપ્ટર શૉટ પણ રમ્યો અન સિક્સ લગાવ્યો. તેમના આ હેલિકોપ્ટર શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, રાશિદ ખાને એવી સ્પષ્ટતા પણ કરી હતી તેમની રમતમાં હેલિકોપ્ટર શૉટને સામેલ કરીને ઓલરાઉન્ડર બનવા ઇચ્છે છે.

View this post on Instagram
 
A post shared by Vitality Blast (@vitalityblast)

રાશિદ ખાને આ સમય દરમિયાન કસાયેલા બોલિંગની કમાલ પણ પ્રદર્શિત કરી હતી. તેમણે બોલિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ વિકેટ લીધી તેમજ 4 ઓવરમાં માત્ર 24 રન આપ્યા. આપને જણાવી દઇએ કે, રાશિદ ખાન હાલ ખૂબ જ મુશ્કેલી સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ રાશિદ ખાનને પણ તેમના પરિવારની ચિંતા સતાવી રહી છે. રાશિદ ખાન આ કારણે ખૂબજ પરેશાન હોવાનો ખુલાસો ફેન્ચાઇજીએ પણ કરી હતી. ટીમના કેપ્ટને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી રાશિદ ખાન માનસિક રીતે તણાવની સ્થિતિમાં છે. તેમના તેમના પરિવારની ચિંતા સતાવી રહી છે. ટીમના કેપ્ટને કહ્યું હતું કે, આ માનસિક તણાવ અને ચિંતાના કારણે તે ફોર્મમાં નથી અને ટીમ કેમ્પમાં પણ તેનું શાનદાર પર્ફોમન્સ જોવા નથી મળી રહ્યું. જો કે તેમ છતાં પણ તેમને મેદાનમાં માત્ર 9 બોલમાં 27 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. જે કાબિલે તારીફ ચોક્કસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

Embed widget