રવીંદ્ર જાડેજાએ પોતાના ઈંસ્ટ્રાગ્રામ એકાઉંટ પર એક તસવીર શેયર કરી છે, જેમાં તે મહેંદ્ર સિંહ ધોનીની સાથે છે. ધોની સૂઈ રહ્યો છે, ત્યારે જાડેજાએ આ ફોટો ક્લિક કર્યો છે.
2/4
અને ત્યાંથી ટ્રોફી સાથે પહોંચવા માટે બે મેચ બીજી રમવી પડશે. ભારતીય ટીમ પોતાની બીજી મેચ શ્રીલંકા વિરુદ્ધ રમશે. તેના પહેલા રવીંદ્ર જાડેજાએ સોશિયલ મડિયામાં એક તસવીર શેયર કરી છે. જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
3/4
નવી દિલ્લી: પાકિસ્તાનને કારમી હાર આપીને ભારતીય ટીમે પોતાની ચેમ્પિયન ટ્રોફીની સફરની શાનદાર શરૂઆત છે. ગ્રુપ-બીમાં ભારતને હજી બે મેચ રમવાની છે. હવે એક જીતન સાથે ટીમ ઈંડિયા સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.
4/4
જાડેજાએ લખ્યું કે, ધોની ભાઈ ઉઠે તે પહેલા હું એક પિક્ચર લઈ લવ છું, બન્ને ખેલાડી બસમાં બેઠા છે, અને લંડનમાં આગામ પડાવ માટે જઈ રહ્યા છે.