શોધખોળ કરો

વર્લ્ડકપઃ સેમિફાઇનલમાં રોહિત શર્મા સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે, ફક્ત 27 રન દૂર છે

આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા પાંચ સદી ફટકારી ચૂક્યો છે

  નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સેમિફાઇનલમાં સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડી શકે છે.  આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા પાંચ સદી ફટકારી ચૂક્યો છે. રોહિત શર્મા સચિન તેડુંલકરનો  વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ફક્ત 27 રન દૂર છે. રોહિત જે અંદાજમાં રમી રહ્યો છે તેના પર લાગે છે કે તે આ રેકોર્ડ તોડી દેશે. નોંધનીય છે કે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મંગળવારના રોજ સેમિફાઇનલ મેચ રમાશે. સચિનના નામે એક વર્લ્ડકપમાં સર્વોધિક રન છે. તેણે 2003માં વર્લ્ડકપમાં 11 મેચમાં કુલ 637 રન બનાવ્યા હતા જેમાં એક સદી અને છ અડધી સદી સામેલ છે. રોહિતે અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે અને તેણે કુલ 647 રન બનાવ્યા છે અને તેમાં પાંચ સદી અને એક અડધી સદી સામેલ છે. જો રોહિત સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ 27 રન બનાવી લે છે તો આ વર્લ્ડ રેકોર્ડ તોડી દેશે. રોહિત શર્માના નિશાન પર વધુ એક વર્લ્ડ રેકોર્ડ હશે. જો આ સેમિફાઇનલમાં 53 રન બનાવી લે છે તો એ આ વર્લ્ડકપના એક એડિશનમાં 700 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની જશે. રોહિતે જોકે આ વર્લ્ડકપમાં એક એડિશનમાં સૌથી વધુ સદી ફટકારનાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જો રોહિત શર્મા સેમિફાઇનલમાં સદી ફટકારી દેશે તો સચિન તેડુંલકર સાથે વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. સચિનના નામે વર્લ્ડકપમાં સૌથી વધુ છ સદી છે પરંતુ તેણે છ વર્લ્ડકપમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે રોહિતે આ સિદ્ધિ બીજા વર્લ્ડકપમાં જ મેળવી લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget