શોધખોળ કરો

IPL: ડી વિલિયર્સે હવામાં કૂદકો મારીને કયા ખેલાડીનો પડક્યો કેચ, જોઈને લોકો રહી ગયા દંગ

1/9
2/9
3/9
4/9
5/9
6/9
મોઈન અલીની મેચની આઠમી ઓવરના અંતિમ બોલ પર એલેક્સ હેલ્સે સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ડી વિલિયર્સે એક હાથે હવામાં કુદકો મારી બોલને પકડી પાડ્યો હતો. એલેક્સ હેલ્સ 37 રન બનાવી આઉટ થયો હતો.

7/9
ડી વિલિયર્સે ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર એક હાથે કેચ પકડ્યો હતો ત્યારે કેપ્ટન વિરાટ કોહલી સહિત પ્લેયર્સ દોડીને તેની પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન વિરાટ કોહલીના એક્સપ્રેશન જોવા લાયક હતા.

8/9
સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ રમાયેલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના એબીડી વિલિયર્સે એલેક્સ હેલ્સનો જબરદસ્ત કેચ પકડ્યો હતો. આ કેચ સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ સાબિત થઇ શકે છે. ડી વિલિયર્સે કેચ પકડતાં પેવેલિયનમાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

9/9
નવી દિલ્હી: IPL 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેયર એબીડી વિલિયર્સે બાઉન્ડ્રી પર હવામાં જોરદાર કૂદકો મારી જબરદસ્ત કેચ પકડ્યો હતો. આ કેચ પકડતાં જ ચાહકો ખુશ થઈ ગયા હતાં. ડી વિલિયર્સના આ કેચને આઈપીએલના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ ગણવામાં આવ્યો હતો. ડી વિલિયર્સે એક હાથે એલેક્સ હેલ્સનો કેચ પકડ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Embed widget