શોધખોળ કરો

આજથી શરૂ થતા વર્લ્ડકપમાં સચિન તેંડુલકર શરૂ કરશે નવી ઇનિંગ, જાણો વિગતે

ગુરુવારનાં રોજ ઇગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાનારી ઓપનીંગ મેચમાં સચિન તેંડુલકર કોમેન્ટ્રી આપશે.

નવી દિલ્હીઃ મહાન ભારતીય ક્રિકેટ સચિન તેંડુલકર આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવા જઈ રહેલ વર્લ્ડ કપમાં પ્રથમ વખત કોમેન્ટ્રી કરશે. તેંડુલકર લંડનના ઓવલ મેદાન પર દક્ષિણ આફ્રીકા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાનાર ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં કોમેન્ટ્રી કરતાં જોવા મળશે. આજે વર્લ્ડ કપના પ્રથમ મેચની શરૂઆત થશે. આજથી શરૂ થતા વર્લ્ડકપમાં સચિન તેંડુલકર શરૂ કરશે નવી ઇનિંગ, જાણો વિગતે ગુરુવારનાં રોજ ઇગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાનારી ઓપનીંગ મેચમાં સચિન તેંડુલકર કોમેન્ટ્રી આપશે. સચિન તેંડુલકર ફિલિપ્સ હ્યુ સાથે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે. સ્ટાર સ્પોર્ટસ્ નેટવર્ક પર તેને સાંભળી શકાશે. સચિનની સાથે એવા કોમેન્ટેટર હશે જેમની સાથે તેંડુલકર ભૂતકાળમાં રમી ચૂક્યો છે. આજથી શરૂ થતા વર્લ્ડકપમાં સચિન તેંડુલકર શરૂ કરશે નવી ઇનિંગ, જાણો વિગતે અત્રે ઉલ્લેખનીય છે કે,સચિન તેંડુલકર વર્લ્ડકપમાં ઘણા રેકોર્ડ ધરાવે છે. સચિન છ વર્લ્ડકપ રમ્યો છે અને તેણે 2,278 રન બનાવ્યા છે. તેણે 2003નાં વર્લ્ડકપમાં સૌથી વધારે એટલે કે 673 રન બનાવ્યા છે તે પણ એક રેકોર્ડ છે. આ વર્લડકપમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે 5 જૂનનાં રોજ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget