શોધખોળ કરો

સચિન તેંડુલકર ખતરનાક બોલરોનો સામનો કરવા આ રીતે કરતો પ્રેક્ટિસ, વીડિયો કર્યો શેર

સચિને એક જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તે પાણીવાળી પીચ પર પ્રેક્ટિસ કરતો નજર આવી રહ્યો છે.

નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરે પોતાના 24 વર્ષીય ક્રિકેટ કેરિયરમાં મેક્ગ્રાથ અને બ્રેટ લી જેવા ખતરનાખ બોલરોનો સામનો કર્યો. તે દરમિયાન ખતરનાક બોલરોનો સામનો કરવા માટે સચિન સતત પ્રક્ટિસ કરતા અને નવી નવી રીત અપનાવતા હતા જેનો એક વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સચિને શુક્રવારે એક જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તે પાણીવાળી પીચ પર પ્રેક્ટિસ કરતો નજર આવી રહ્યો છે. 46 વર્ષીય સચિને વીડિયો શેર કરતા લખ્યું કે, “રમત માટે પ્યાર અને ઝનૂન તમને હંમેશા પ્રેક્ટિસ માટે નવી તક આપવામાં મદદ કરે છે અને સૌથી ખાસ વાત એ કે તમે જે કરી રહ્યાં છો, તેને એન્જોય કરવાનું છે. ” ઉલ્લેખનીય છે કે સચિને વર્ષ 2013માં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. સચિને પોતાના કેરિયરમાં કુલ 34,357 રન બનાવ્યા છે. જેમાં 100 સદી પણ સામેલ છે.

ટોપ સ્ટોરી

Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન

Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક

IPL 2027: રીટેન્શનની ડેડલાઇન લંબાવાઇ, BCCIએ બદલી તારીખ; જાણો હરાજી ક્યાં યોજાશે

IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના નિકોલમાં મોતનું તાંડવ, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા

આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી

UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?

Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ

Embed widget