શોધખોળ કરો

સચિન તેંડુલકર આ સ્ટાર ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે, ફિલ્મનું નામ ‘800’છે....

ફિલ્મનું પ્રોડક્શન સંભાળી રહેલા DAR મોશન પિક્ચર્સના પ્રોડક્શન હેડ સેતુમાધવને ઘોષણા કરી છે કે, ફિલ્મમાં સચિન જોવા મળશે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મહાન ઓપનિંગ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ટૂંકમાં જ એક ક્રિકેટરની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. મેદાન પર એક શાનદાર પ્રતિસ્પર્ધી તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર શ્રીલંકન દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધનની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. મુરલીધરનની આ ફિલ્મનું નામ ‘800’ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું પ્રોડક્શન સંભાળી રહેલા DAR મોશન પિક્ચર્સના પ્રોડક્શન હેડ સેતુમાધવને ઘોષણા કરી છે કે, ફિલ્મમાં સચિન જોવા મળશે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘સચિન દુનિયાનો બેસ્ટ બેટ્સમેન હતો અને મુરલીધરન બેસ્ટ બોલર. તેમની કારકિર્દીનો એક મોટો ભાગ સાથે-સાથે ચાલ્યો છે. આ કારણે જ સચિન ફિલ્મનો ભાગ હશે.’ સચિન તેંડુલકર આ સ્ટાર ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે, ફિલ્મનું નામ ‘800’છે.... સેતુમાધવને જણાવ્યું કે, આ ફિલ્મ માત્ર મુરલીના ક્રિકેટિંગ કારકિર્દી વિશે જ નહીં પણ તેની અંગત જિંદગી અને પરિવાર પર પણ આધારિત હશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ આ બોયિપકની ઘોષણા કરવામાં આવી હતી. ફિલ્મમાં મુરલીધરનની ભૂમિકા સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપથી ભજવશે. ફિલ્મની અન્ય કાસ્ટિંગ વિશે વધારે જાણકારી સામે આવી નથી.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget