શોધખોળ કરો
Advertisement
ધોનીની ટીકા કરવી આ ભારતીય ખેલાડીને પડી ભારે, ફેન્સે આ રીતે કર્યો ટ્રોલ
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ધોની અને કેદાર જાદવ સહિત મીડલ ઓર્ડર બેટ્સમેનોમાં સકારાત્મકતાની ઉણપ જોવા મળી.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન વિરૂદ્ધ ધોનીની ધીમી ઇનિંગની ટીકા કરવા પર સચિન તેંડુલકર ટ્રોલ થયા છે. ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પર ધોનીના ફેન્સને બાઉન્સરોનો વરસાદ કર્યો છે. ટ્વિટર પર સચિન તેંડુલકર વિરૂદ્ધ ધોનીની ફેન્સે એક અભિયાન ચલાવ્યું છે.
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ધોની અને કેદાર જાદવ સહિત મીડલ ઓર્ડર બેટ્સમેનોમાં સકારાત્મકતાની ઉણપ જોવા મળી. માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે આ પ્રદર્શનને જોઈને નિરાશ થયો. સાથોસાથ કેદાર જાદવ અને ધોનીની વચ્ચે થયેલી પાર્ટનરશીપથી તે ખુશ નહોતા.Pic 1 : Sachin about missing his 200 Pic 2 : Dhoni about missing his 100 One said disappointed and upset for missing his miletone. The other said it's doesn't matter for him whether he get 100 or not. pic.twitter.com/79Rnd816g3
— #theCSKguy (@whistIepodu) June 24, 2019
માસ્ટર બ્લાસ્ટર અનુસાર જાદવની ઉપર દબાણ હતું. સ્થિતિને જલદીથી સંભાળવા માટે બીજા એકની જરૂર હતી. પરંતુ એવું ન થયું. જાદવ અને ધોની જે ઈચ્છતા હતા, તે સ્ટ્રાઇક રેટ મુજબ ન રમી શક્યા. બસ પછી શું હતું, ટ્રોલર્સને ભારતના આ દિગ્ગજ પ્લેયરને તરત જ ટોર્ગેટ કરી દીધો.1) audience watching MS Dhoni : The untold story 2) audience watching Sachin: A billion dreams pic.twitter.com/FybWGp9m17
— Neeche Se Topper (@NeecheSeTopper) June 24, 2019
The same man that won you the World Cup which you couldn't win in your whole career with one of the best Indian players around. Sachin acting like he was some big hitter, man used to struggle in his 90s. Someone should pull up his strike rate when he's been in the 90s????????♂️ #Dhoni???? pic.twitter.com/hCVQ5aBI9h
— Nim (@Nirmal_A) June 24, 2019
For me Dhoni>>>>>>>>>>>>>>>>>>>>Sachin ???? Admit or die????????
— SANIA(Am sorry Aman????????)????????✨✨ (@Twinklingsania) June 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement